________________
શ્રીયદુવંશપ્રકાશ (પ્રથમખંડ ) હતે, તેથી તેની સાથે લડી તેનું રાજ્ય જામ લાખે જીતી લીધું, અને કચ્છમાં બીજી સત્તાઓને નબળી પાડી સમા સત્તા દાખલ કરી અને મિયાણું પરગણુમાં ધાણેટી ગામ વસાવી ત્યાં રાજ્ય ચલાવવા લાગ્યા. પરંતુ પાછળથી પદ્ધરગઢની બાજુમાં સારા પાણીને ધરે (વીરડો) જે પોતાના ભાઈ લાખીયારનું નામ કાયમ રાખવા તેના નામે લાખીયાર વીયર' નામનું ગામ વસાવી ત્યાં જાડેજા વંશની ગાદી વિ. સં. ૧૨૦૪માં સ્થાપી.
જામ લાખાને જામ જાડે દત્તક લીધે તેથી તે વૈરજીને મટી જાડાને થયે, કચ્છી ભાષામાં જાડેજે એટલે જાડાને (પુત્ર) થયો કહેવાય તેમજ લાખો અને લાખીયાર અને બેલડાના હેવાથી સિંધી અને કચ્છી ભાષામાં બેલડાને જાડા કહે છે તેથી તે રાજાના વખતથી તે વંશ “જાડેજા વંશ કહેવાયે એવિષે કચ્છના ઇતિહાસમાં દેહ છે કે –
/ ટુલો . કારોને કરવી, વા નનયા ના 1 IX
वैरें घर लाखो वडो, जेधु जाडेजा. ॥१॥ લાખને લખધીર બેઉ બેલડાના જનમ્યા હૅરજીને લાખ મેટ દીકરે. જેનાથી જાડેજા કહેવાયા.
જામ લાખ પુરોહિત વાસુદેવના કહેવા ઉપર લાખીયાર વીયરા વસાવી જામ પદવી ધારણ કરી કચ્છનું રાજ્ય ચલાવતો હતે, એ પુરેહિત વાસુદેવ શ્રીકૃષ્ણના ગુરૂ ગર્ગાચાર્યના વંશમાં આશરે ૮૦ પેઢી પછી થયા હતા. તેના પુત્ર હરદાસજી ઘણીજ વિદ્વાન અને બુદ્ધિશાળી હતા, તેને જામલાખાયે પિતાની સાતે કુંવરીઓને સંબંધ કરવા અન્ય રાજ્યમાં મેકલ્યા હતા, જામ લાખાની સાતે કુંવરીઓના નામને દુહે છે કે –
|| કુરે છે પાર્થી, રાશુવા, કર, વવવા, ૪પાન; //
पराजकुंवरवा, हिमजीबा, "सोनाबा अभिधान ।। એ સાતે કુંવરીઓને સંબંધ પિતાના સમાન રાજાઓમાં રૂપ ગુણ સંપન્ન તેજસ્વી રાજકુમારથી કરવા પુરોહિત વાસુદેવના પુત્ર હરદાસજીને દેશાવમાં મોકલ્યા, હરદાસજી પાંચ વરસ સુધી અનેક રાજા રજવાડાઓમાં ફર્યો પણ જામ લાખે કરેલી ભલામણ મુજબ કુંવરીઓના યોગ્ય વરે નહિં મળતાં પાછા ફરી લાખીયાર વીયરે આવી સઘળી હકીકત જાહેર કરી, જામલાખાને થયું કે આપણા યોગ્ય રાજ્યો ન મળતાં સાધારણ ખંડીયા જાગીરદારના આપણે સસરાકે સાળા થવું એ કેમ થવાય ? આથી મરવું સારું અને કાં દીકરીઓ ન હોય તો સારું.