________________
શ્રીયદુલશપ્રકાર
( પ્રથમખંડ )
હૈદાને કંથકોટનું પરગણું જે કચ્છ સિકાથી પૂર્વ ભાગ વાગડ, મચ્છુકાંઠા અને અજાર ચાવીશી વગેરે આપ્યુ. અને આઠાને રાજધાની લાખીયાર વીયા આપી રાજનીહદ મુકરર કરીઆપી તે વિષે દહે છે કે:
॥ ુદ્દો | वीयार वांइंआं गजणी, होथीय बारो गाम ॥
શીરે વર્યાં રેતો વળી, વીઅે ોને ખામ ।। ૨ ।।
અથ—બ્યાર ડુંગરથી પશ્ચિમે ગજણજી, હાથીને બાર ગામ, અને શીકાથી પરા (પાછળ) દેદાજી, અને લાખીયારવીયરા એઝાજામને.
6
ગજણજી, દાજી અને હેાથીજીએ જાણ્યુ કે હાજીને કચ્છની ગાદી આપી અને અમને માઢા છતાં ફૅટાયા કર્યાં, તેથી તેણે હઠ લઇ યુક્તિ કરી કહ્યું કે હું દેવ! તમે અમાને રાજધાનીથી દૂર કાઢા છે પણ અમારે દર આઠમ અને ચેહરો રૂદ્રમાતાનાં દર્શન કરવાના નિયમ છે તેમાં હરકત પહેાંચરો દેવ કહે તેનીકાંઈ હેરત નહિ મારા વચનથી ગજણ આશાપુરાની, દેા રવેચીની, અને હાથી મહુામાયા ( મામાઇ ) ની પૂજા કરશેા તેા હમેશાં આબાદ રહેશા' વળી આઠાને કહ્યું કે તું આ જગ્યાએ (ગ્રેજાળે) દર વર્ષે પાડા ચડાવજે તથા જધરી ૐંગરમાંથી ઘટીઓ અને હુબાના ડુંગરમાંથી કાયલા કરવા દેશો નહિ તો તમારા વશમાં હંમેશાં કચ્છનું રાજ્ય આબાદ રહેશે,' એટલું કહી વિ. સ. ૧૨પ૬ના માહા શુદી ૪ને દિવસે માતૈ (માત ગઋષિ)-દેવ ગીરનાર તરફ ચાલતા થયા, તે પછી જામ રાયઘણજીએ એ ચારે કુંવરોને દેવના કહેવા પ્રમાણે સોંપેલા ગામ ગરાસે। સ્વાધીન કર્યાં અને તે પછી પદ્મર વધે એટલે સંવત ૧૨૭૧માં જામ રાયઘણજી સ્વર્ગ ગયા.
કચ્છની ગાદી એહાજીને મળી તે વિષે બીજા ભાઇઓના દિલમાં તા કાંઇ ન થયું. પરંતુ ગજણજી પાટવી કુંવર હેાવા છતાં ગાદી ન મળી અને પેાતાના હક્ક માર્યાં જતાં એ બાબતનુ વેર અન્સેના (જામગજણ તથા આઠાના) વશમાં ખાર પેઢી ચાલ્યુ, એટલે સાળમાં સૈકા સુધી જામ રાવળજી અને હમીરજી સુધી ચાલ્યું.
પાટવી કુમારશ્રી જામગજણુજી હેાવાથી તેમજ આ ઇતિહાસ ખાસ જામનગરના હેાવાથી પ્રથમ વીસ્તાર પૂર્વક જામશ્રી ગજણજીના વંશ વર્ણવી પછી જામડાજીના વિસ્તાર આ 'થના દ્વિતીયખડમાં કહીશ.
(૧૫૯) ર્ ર્ જામશ્રી ગજણજી ઉર્ફે
ગોજી
(વિ. સ. ૧૨૯૧ થી ૧૩૦૧) (શ્રી કુ. થી ૧૦૪ થા) જામશ્રી રાયઘણજીના પાટવી પુત્ર ગજણજીને લાખીયાર વીયરાની ગાદી નહિં મળતાં સૌથી નાના કુંવર આહાને ગાદી આપી અને ગજણજીને ખાશ