________________
જામનગરને ઇતિહાસ. (પંચમ કળા) ધડે મુળરાજના લશ્કરમાં ખુબ કચડઘાણ કાઢયે. ને લશ્કરમાં ભંગાણ પડતાં ધડ તેના પાછળ પડયું ને માતાજીના મંદિર આગળ પહોંચ્યું ત્યાં કેઇએ ગળીના ત્રાગડ નાખતાં તે પડયું, તેમજ તેની સાથેનો બુમીયો છેલ વગાડનાર ભંગી પણ ત્યાં કામ આવ્ય, હાલત્યાં બન્નેની ખાંભી છે અને દરવર્ષે ત્યાં મેળે ભરાય છે.
લાખાના મરણ વિષે એક એવી પણ વાત છે કે-લાખે અંબાજી માતાની પૂજા કરતો હતો, અને પાછળથી તેના ભાણજે આવી દગાથી તેનું માથું કાપી નાખ્યું, તેથી તેની ખાંભી ડરા આગળ ઉભી કરી છે ને ઘડે મુળરાજના સિન્યમાં જઇ મારવારી ચલાવી, ત્યાં પડતાં ખાંભી ઉભી કરી છે. આ બન્ને ખાંભીએ હાલ મેજુદ છે.
આમ અક્ષય કિર્તિ મેળવી લગભગ સવા વર્ષનું લાંબુ આયુષ્ય ભોગવી જામ લખાફલાણી સ્વર્ગે ગયે.
લાખેફલાણું પિતાના માંગીડા ઉફે પાબુસર નામના છેડા ઉપર ચડી દેશ સર કરવા જતે ત્યારે તેના સાથે કેટલુંક લશ્કર ચડતું તે વિશેનો એક પ્રાચિન છપય છે કે –
सत्तर क्रोड राजंद्र, क्रोड उमराव गणीजे ॥ सहस एक सामंत, भूप दसलाख भणीजे ॥ काठी और अधलाख, लाख नीशाण बजाइ ।
वेपारी पंच लाख, लाख भट चारणभाइ ॥ नरबीयां अंत्त सूजे नहीं, पनर फेर जोजन पडे ॥
सत्तर क्रोड पडनमंधे, पाबुसर लाखो चडे ॥ १ ॥ આ દંતકથા કેટલાક વૃદ્ધોના મેઢે સાંભળી કંઠસ્થ સાહિત્ય હાઇ દા કરેલ છે, કેઈ ઇતિહાસમાં આ વાત નથી.
જામપુંઅરે
–
- લાખા ફુલાણીને સંતાન નહિ હેવાથી તેના પછી તેને ભત્રિજો જામપુઅરે કેરાકોટની (ચ્છની) ગાદીએ આવ્યા.
એક દિવસ કેરાકેટને કિલ્લો જેમાં પુઅર બોલ્યો કે “એકેક પત્થરનો થર ઓછો છે” એ માર્મિક વચન સાંભળી જામ લાખાફલાણુની સ્ત્રી બેલી ઉઠી કે