________________
શ્રીયદુવંશપ્રકાશ
(પ્રથમખંડ) I aો . लाखे खरची लख, केरेकोट अडायो,
गठमें हुवे गरथ, पद्धर न अडाये मुअरा ॥१॥ લાખ લાખ ખરચી કેરાકોટનો કિલ્લો ચણા. “તારી ગાઠમાં પૈસા હોય તે હે પુંઅરા! તું પદ્ધરગઢ ચણાવ” એ ઉપરથી જામપુંઅરે પદ્ધરગઢને કિલ્લો બંધાવી ત્યાં રાજધાનિ સ્થાપી. એ પદ્ધરગઢ કિલ્લા કચ્છી કળા કૌશલ્યને એક નમુનો હતો. એના નાશ વિષે ઐતિહાસિક એવી દંતકથા છે કે-“પદ્ધરગઢના નજીક રામદેશના ચાર ગષિઓ તપશ્ચર્યા કરતા હતા, તેમણે એક મચ્છીમારને પુત્ર આપી જીદગી પર્યત જીવહત્યા ન કરવાના સેગન લેવરાવ્યા પુંઅરાને પુત્ર ન હતું તેથી ઉપરની વાતની પુંઅરાની રાણી રાજેને ખબર પડતાં તેણે રષિએ આગળ જઈ અને પુત્રની યાચના કરી, એટલે બષિાએ વિચાર કર્યો કે આવા દુનિયાદારીના પ્રપંચમાં પડીશું તે આપણું જપતપમાં હાનિ પહોંચશે એમ વિચારી કહ્યું કે
असि न एडा ओलीया, जे डीयुं बी ए के बार ॥
उ नीया उतेथीये, साहेब जे दरबार ॥१॥ અમે એવા મેટા આલીયા (મહાત્મા પુરૂષ) નથી કે બીજાને બાળક આપીયે “એ વાતને ઇન્સાફ તો જગતનિયંતાના હાથમાં છે ઉપરનો જવાબ સાંભળી રાણુ ક્રોધયુકત થઈ રાજ્યમહેલમાં રાત્રે દિવાબત્તી નહિ કરતાં શેકાતુર બેઠી; જામjઅરે હકીકતનું કારણ પૂછતાં તેને સઘળું કહ્યું. તેથી પુંઅરાએ તે ષિઓને બોલાવીને કેદમાં નાખી સખત દુખ દેવું શરૂ કર્યું. એક તરફ ગહઠ તેમ બીજી તરફ રાજહઠ હેવાથી, અને પુંઅરાનું તેમ ભાવિ હોવાથી તેને બષિરાજ! ઉપર અસહ્ય જુલમ ગુજાર્યા, જ્યારે લોઢાના ધગધગતાં પતરાં ઉપર ત્રષિઓને ચલાવવામાં આવ્યા ત્યારે પ્રજામાં પણ જબરે કેલાહલ થઈ રહ્યો. અને સૌ એકી અવાજે આવા નિર્દય રાજા પ્રત્યે તિરસ્કારભરી દ્રષ્ટિએ જેવા લાગ્યા, તેમજ ઋષિએનું દુઃખ દૂર કરવા પ્રભુ પાસે પ્રાર્થના કરવા લાગ્યા, ગસિદ્ધ પુરૂષોએ લેહાનાં ધગધગતા પતરાપર ચાલવું શરૂ કર્યું, પણ જેમ લાલ રંગની સુંવાળી બિછાત ઉપર માણસ આનંદથી ચાલે તેમ તેઓ પેગ બળથી ચાલવા લાગ્યા, પરંતુ એ અપરાધને જગન્નિયંતા સહન ન કરી શક્યા, ત્રષિઓના તપોબળે અંતરિક્ષમાં ૭૨ યક્ષો તેના રક્ષણ માટે આવી પહોંચ્યા, અને જામ પુંઅરાને મારવાના ઘણું પ્રેગો કર્યો, પરંતુ તેના ઉપર એક પ્રયોગ ચાલે નહિ. છેવટ ૭૨ જણાએ ઘોડે સ્વાર થઈ સામા લડવા આવ્યા, તેમાં પણ તેઓ ફાવ્યા નહિ. અને પુંઅરેતો ષિઓ૫ર જેવાને તેવા જુલ્મ કરતો રહ્યો, ત્યારે યક્ષેએ એક ડુંગરી (ટેકરી) પર બેસી જડી” તથા “કકલ” એ નામના મુખી જશ્નો સાથે