________________
શ્રીયદુવ‘શપ્રકાશ
(પ્રથમખડ )
માવલને એ હેનેા હતી, તેમાં નાની છ્હેનનુ વાગડ પ્રદેશમાં રહેતા ચારણ મેર ખાટી (મેર નામ ખાટી આડખ) વેરે સગપણ કરેલું હતું, મેર બાટીને ત્યાં સાતસે ભેંસે હતી તેથી કાયમ ગામને પાદર દુધના ચરૂડાં ચડતાં, કોઇપણ માણસ નીકળે તે મેર માટીની મીજ્ઞાની ખાધા પછીજ જઇ શકે, આવુ તેનુ ભલપણ હતું તેના પિતા નાનપણમાં ગુજરી ગયા હતા, એકતા યુવાન અવસ્થા અને સાતસો ભેસોની સમૃદ્ધિ તેથી તેની કચ્છ દેશમાં બહુજ નામના હતી.
૧
એક દિવસ દિલ્હીના કાલેખાં પઠાણ કે જે બાદશાહી વીશ લાખ માણસની ફાજના સુબેદાર હતા રક્ષેત્રમાં કામ આવી જતાં વાસના રહેતાં તે જીન થયા હતા તે કાલેખાંને બહુજ ક્ષુધા વ્યાપતાં મેર ખાટીને આંગણે સાધારણ મનુષ્યનું રૂપ લઈ આવ્યા. એ વખતે મેર ખાટી પેાતાના યુવાનો સાથે ગેડી દડે રમતા હતા. તેથી તેના દડા લઇ કાલેખાં પઠાણ ભાગ્યા તેની પાછળ મેર ખાટી પણ કેટલાક માઇલ ગયા. દુર જતાં મેરે પડકાર્યો કે એલા ઉભા રેજે હું તા હવે એક ગેબી (લાકડી) ભેગા ઉધા કરી નાખીશ. કાલેખાં ઉભા રહ્યો અને એકાંત હાવાથી પેાતાની તમામ વાત કહી સભળાવી મેર આગળ માંગણી કરી કે મને ઘણીજ ક્ષુધા છે માટે મને સંપૂર્ણ` જમાડી સતુષ્ટ કરો મેરે ઘેર તેડી લાવી જીનના કહેવા મુજબ ખેારાડાના તેવા ઉપર દુધની ધાર કરી અને જીન ખેળે ધરી પીવા માંડયા. પીતાં પીતા અનેક ચરૂડાએ ખાલી કર્યાં એમ સાતસોએ ભેંસાનું દૂધ જીન પીવાથી તૃપ્ત થયા. તેથી કહ્યું કે “મેરભાઈ રુખ મેં આજસે· તેરા દીલેાજાન દોસ્ત હું. હુમેરાં કામ પડે જબ દિલ્હી આના આર ઉત્તર બાજીકા કબ્રસ્તાનમેં વકી નીચે હુમેરી દરગાહે એહી કમર પર પડી પાનડી છે. લાખાન કરના આહી ખત મે મીલુંગા એર દૂસરા મે કહેતા હું કે ચે સમ ભેંસા એચ ડાલા કથુ` કે સાત દુકાલી પડેગી ઉસ લીધે સબ માલ એચકે પૈસા કર લે સલામ આલેકું. ઉપર મુજબ કહી તે અદૃશ્ય થઇ ગયા.
થાડા માસ પછી મેરે ભેસો વેચવા તેની માતુશ્રીની સલાહ પુછી પણ તેમણે ભેંસ વેચવા આપી નહિં તેથી દુષ્કાળ પડતાં કેટલીક ભેસો મરી ગઇ બીજે વરસ પણ તેમજ થયું' તેથી તેને નભાવવા મેરની માતાએ પેાતાની તમામ દોલત વેચી ભેંસાને નભાવી પરંતુ ત્રીજો દુષ્કાળ પડતાં તેા મેરને ઘેર એક ખાંડી કરી પણ ન રહી જેને ધેર હજારા માણસે જમતાં જ્યાં રંગરાગ આનંદ ઉત્સવા થતા ત્યાં કાળા કાગડા પણ નિહું આવતાં નેહુ સુનકાર થયા, મેરભાઇને પહેરવા કપડુ કે ખાવા અનાજ મળતું નહુિ તેની મા ગામના દળણા દળવા લાગી મેર પણ જ્યાં ત્યાં રખડી રઝળી ગુજરાન ચલાવવા લાગ્યા માથે ખાખરડાં ફગફગતાં ઉઘાડે ડીલે માત્ર એક લગેટ ભર જંગલમાં રહેવા લાગ્યો.
માવલ સાખાણીની બન્ને વ્હેનો ઉમર લાયક થવાથી તેણે લગ્ન કરવા તૈયારી કરી અને મેર ખાટી ઉપર કાગળ લખી મોકલ્યા કે જો તમો આ વરસની