________________
૬૦
શ્રીયદુવાપ્રકાશ
( પ્રથમખંડ )
ધર્માદા અને પરમા થાય પણ આ દેહમાંથી જે શ્વાસેાધાસ આહ, સાહુના ચાલે છે તે આહ' કેતાં ઉપડી ધાસ ખારા જાય છે. ને સાહુ કેતાં ઘટમાં વાસ કરે છે એવા આ મુસાફર આહ કરતા માહેર નીકળ્યા તે પાછે. આવે કે ન આવે? તેટલા વખતના પણ ભરૂસા નથી, જેથી દેહ ક્ષણભંગુર છે માટે જે પરમા દાન પુન્ય કંઇ થયું તેજ થયુ.
ઉપરનું ડાહી ડુમનીનું ડહાપણ અવર્ણનીય હતુ. આવીરીતેએ સાહિત્ય પ્રેમી સુજ્ઞ રાજવી પાતાના સહકુટુંબ સાથે વાર્તાવનેાદ કરી જ્ઞાનચર્ચા કરતા
માવલ સાખાણી થકી જામ લાખાને
— પરસા મળ્યા તે હકીક્ત ધ્રુ
ઝાંસી ખાઇને પુષ્પ સુંઘવાથી માવલના જન્મ થયા; એ માવલને જામ લાખા દરરોજ લાખપસા દાનમાં આપતા, માવલ સમાણીના નાના ભાઈ મે નામના નીંગાળનેહમાં પોતાની આથ ચારતા, મેદ પાસે એક રામચાળી” (ખકરી વીયાય નહિં છતાં હુંમેશાં દુઝે તે) હતી કહેવાય છે કે તે બકરીનું દુધ છ માસ જમે તે ખત્રીસા થાય, મેદ હુંમેશાં તેજ બકરીનુ દુધ જમતા એક દિવસ રામગીરજી નામના એક અબધુત યાગી ફરતા ફરતા મેદના તેહમાં આવી ચક્યો. મેકે તેનું સ્વાગત કર્યું, યાગી માત્ર દુધ ઉપરજ રહેતા હેાવાથી મેદ રામચાળી દાહી તે દિવસનું તમામ દુધ તેને આપ્યું, દુધ પીતાંજ યાગીએ તે દુધ પારખી લીધું તેમજ દુધ પીનાર મેદની પણ ખત્રીસા છે તેવી ખાત્રી કરી લીધી. એ યાગીને પરસા” બનાવવા હતેા, તેથી હવે તેને માત્ર અમરવેલ મેળવવી રહી, યાગીયે મેદને પુછ્યુ કે તે જે મકરીનું દુધ મને આપ્યું તે બકરી તાવ તેથી મેઢે બતાવી, એટલે યાગીયે પેાતાની ભગવી કથામાંથી એક લીર ફાડી તે રામચાળીને સીંગડે ખાંધી અને ચાલતા થયા. મેઢ પણ પેાતાની આથ સામેના ડુંગર તરફ ચારવા હાંકી એ ડુંગરની આસપાસ બીજા અકરાં ચરવા લાગ્યાં, અને મેં એક ઝાડની છાંયાતળે સુતા એટલામાં રામચાળી એ ડુંગરની ગુફા તરફ ચાલી, બકરાંઓથી જુદી પડી ચાલતાં તેમજ ભગવી ચીથરીની નિશાની હેાવાથી યાગી પણ (એ ડુંગરાની આસપાસ હાવાથી) એ બકરી પાછળ ચાલ્યા, બકરી ડુંગરની ગુફામાં જઇ અમરવેલ ચરવા લાગી, યાગીયે. તે જોયુ તે બકરી ચરતાં ચરતાં વેલાને છેડે જાય ત્યાં ઘડીયે નવાં પાન હતાં તેવાજ થઈ રહે, આમ તે બકરી બ્રાઈ રહેતાં સુધી ખાઇ પાછી વળી નિકળી અને અમરવેલીના વેલા જેવા હતા તેવોજ નવપલ્લવ થઇ રહ્યો યાગીને હવે તમામ વાત મળી, તેમાંથી ઘેાડા વેલા કાપી લીધા. સાંજરે ઝોકમાં આવતાં મેઢ પાસે રામચાળીનું દુધ દાવરાવી મે'ને કહ્યું કે “ ખચા તેરેક મે... એક અચ્છીચીજ ખનાદ તુમ એક ખડી કડાઇ આર તેલ લાવ” એ ઉપરથી મેઢ ગામમાંથી કડા અને