________________
પૂર્વ
શ્રીયદુવ’શપ્રકાશ
(પ્રથમખંડ )
ગાડું લાખા પુલાણીની દૈવી શક્તિ
અને
(ડાઇ ડુમનીનુ ડહાપણુ)
છું
ચર્ચા જીવે છે તેવામાં તેણે એક ગરનારા નજદિક આવતાં જામ કે “હું કેણ છું તે પુછવામાં મારામાં ખાવન પીરની કરામત ઓળખાણ આપ સાંભળી પેલા શહેરમાં રહેતા એક માણસના
એક રાત્રે અધારી ગલીમાં લાખા નગર પુરૂષને ઉતાવળે પગલે ચાલતા જોયા. કિલ્લાના લાખે પડકાર્યા કે તું કોણ છે? પુરૂષે જણાવ્યું સાર નથી” લાખે કહ્યું કે હું જામ લાખા છે તેથી હું બીં તેમ નથી માટે તુ' તારી સક્ષે કહ્યું કે હું યમરાજાના દુર્ત છું અને આ જીવ લેવા આવેલ શું આપ રાજા છે એ હું જાણતા નહેાતા” એમ કહેતાં બન્નેને દોસ્તી થઇ અને ત્યાર પછી જ્યારે જ્યારે કોઇ દૂત આવે ત્યારે લાખાને મળે એક વખત એક ધનાઢય વાણીયાનો જીવ લેવા તે દૂત આવતાં લાખાને સાથે તેડી ગયા ત્યાં છુપી રીતે ઉભી લાખે નીચે મુજમ તમાસા જોયા” યમના દૂતને જોતાંજ તે શેઠીઆ પેાતાના હાથથી પેાતાનેજ તમાચા મારવા લાગ્યા તેમજ ઉડી ઉડી છેટે પડેલાં પગરખાં લઈ પેાતાના માઢાને હાથને પગને છાતીને ધડાધડ મારવા લાગ્યા વાચા બંધ થઇ ગઇ હતી તેથી ખેાલી શકાયું નહિ. આસપાસના લેાકા શેઠને સનેપાત થયા છે એથી આમ કરે છે. એમ ધારી તેને ખાટલા સાથે બાંધી રાખ્યા એટલામાં જમદૂત જીવ લઇ ચાલ્યા રસ્તે ચાલતાં જામલાખે શેઠને તેમ કરવાનું કારણ પુછ્યું શેઠે કહ્યું કે મેં ક્રોડા રૂપીઆની માયા માકલી. પણ પરમામાં એક પાપણ હું આ હાથે ખરચી ન શકયા તેમ આ મેઢેથી પરમાથ કરવાનું કહી પણ ન શકયા તેમ પ્રભુનું નામ પણ ન લેવાણ પગે ચાલી તી પણ ન કરી શકયે એથી એ માહુ હાથ પગ વગેરે જોડા ખાવા ચાગ્ય છે તેમ ધારી હું કુંટતા પીટતા હતા પણ લેાકેા તે ચાળા સમજી મને બાંધતા હતા. વાચા અધ હોવાથી મનની મનમાં રહી ગઇ ઉપર મુજમ સાંભળી દૂત તેને સ્થાનકે જતાં લાખા પાતાને મહેલે આવ્યો મહેલમાં પેાતાની રાણી કુવરી અને ડાઈ ડુમનીને આનંદ કરતાં જોયાં પણ પાતે પેલા શેઠના અનાવ નજરે જોયેલ હેાવાથી ચહેરા ઉપર ઘણીજ ગમગીની હતી એ ચહેરા ઉપરથી મનની ઉદાસીનતા ડાઇ ડુમની કળી ગઈ કારણ વિદ્વાના કહી ગયા છે કે—
॥ ોદ્દો ॥
हरख शोक आळस वीषाद, सुख दुःख त कहेत ॥
मन महीपको आचरन, द्रग दीवान कही देत ॥ १ ॥
આનંદ, શાષ, પ્રમાદ, ક્રોધ, સુખ, દુ:ખ, પ્રેમ, અને અભાવ એ તમામ મનની અંદરના ભાવેા છે. પરંતુ તે આખા જોતા જણાઇ આવેછે જેમ