________________
૩૪
નવીન તર્કવિતર્કનો સાકાર સંકલ્પ તાદશ એક જ ગ્રંથના અવલોકનથી જાગૃત થવાને અનુભવ ન હોય. એમ જે રોગ્ય વિવેકસર પુસ્તક પરિચય કરવામાં આવે, તે અનેક પ્રકારે પુરતે લાભ મળી શકે એ નિર્વિવાદ વાત છે.
પરિચયમાં પણ ભિન્ન ભિન્ન વ્યકિતની અપેક્ષાએ ઘણે મતભેદ હોય છે. કેટલાકને એ પ્રેમ હોય છે કે, દરેક પુસ્તકોનો સંગ્રહ કરે, પરંતુ તે પુસ્તકને સ્વ અથવા પરને વાચનદ્વારા લાભ મળવાને અસંભવ હોય તે તેથી પણ ફલિતાર્થ શો ? વળી આપણું આર્ય દેશમાં પ્રથમ તો પુસ્તક સંગ્રહને જ ઘણે અપરિચય હોય છે. ત્યાં આ બાબતની વાત જ શી ? ( નવીન લેખકે યુરોપ અને અમેરિકા દેશની અંદર કેટલા વધી ગયા છે. જેમણે તે પુસ્તકના આધારે પુષ્કળ સંપત્તિઓ પ્રાપ્ત કરી દેશને અભ્યદય કર્યો અને આપણું દેશદ્ધારક વિક્રમ, અકબર, શિવાજી વગેરે સ્મરણ માત્ર રહ્યા છે. પરંતુ જે કંઈ ગૌણ તરીકે હાલમાં વ્યાસંગ રહેલો છે, તેને એવી રીતે સાર્થક કર કે, દરેક પુસ્તક માંથી તાત્પર્યાથ ખેંચ જોઈએ અને કંઈપણ નવીન અજવાળું વાચકના હૃદયમંદિરમાં થવું જોઈએ. અન્યથા પુસ્તકના સહવાસનું સાર્થક પણું ગણાય નહીં. માત્ર કાલક્ષેપ જ થયો ગણાય.
પુસ્તકોના સંઘટનથી જે તત્વાર્થ બધ થતું હોય તે પુસ્તકના વિક્રેતાઓ અર્થશ રહી શકે નહી અને મહાપડિત કે મહાજ્ઞાનીની આટલી ખામી રહેત નહીં.