________________
૩૩
શકતી નથી. માટે આબાલવૃદ્ધોએ જીવનચરિત્રા વાંચવા તરફ લક્ષ ચેાગ બહુ વધારવા જોઇએ.
તેમાં ખાસ ધ્યાનમાં રાખવાનું એ છે કે, આપણા દેશમાં આધુનિક જીવનચરિત્રો કેટલાંક એવી ઢબથી લખાયાં છે કે જેના વાચનથી અસ્તાવ્યસ્ત દશા ઉપસ્થિત થવાના સભવ રહે છે. તેા તેવાં પુસ્તકોના વિવેક સમજ્યા બાદ પેાતાની રૂચિને અનુસારે સદ્બોધદાયક પુસ્તકના વાચન તથા શ્રવણમાં ઉદ્યુત થવુ' ઉચિત છે,
તેમજ ખાલકાની અપરિપકવ બુદ્ધિ હાવાથી તેમની ઈચ્છાનુસાર તેમના માતાપિતાએ ચેાગ્ય પુસ્તકાની ગે।ઠવણ કરી આપવી જોઈએ. કારણકે પુસ્તકની યાગ્યતા પ્રમાણે વાચકની યાગ્યતા ન હેાય તા તે નિરથ ક થઈ પડે છે.
વળી જો પુસ્તક અને વાચક એખતેની સમાન ચેાગ્યતા હાય તા તેમાંથી કોઈ અપૂર્વ આન‘ઇરસ પ્રગટ થાય છે. પુસ્તકનુ તાત્પર્ય વાચકના હૃદયમાં પ્રતિબિ'બિત થતાની સાથે જ તેના હૃદયમાં રહેલા નિધાનનુ' આવરણ છુટી જાય છે અને આંતરિક ખજાના એટલેા બધા દ્વીપી નીકળે છે કે, જેથી પેાતાને તેમજ અખિલ જનસમાજને અપૂર્વ' આન' મળે છે. આવા અનુભવા પ્રતિક્ષણે બુદ્ધિમાન્ પુરૂષને થયા વગર રહેતા નથી.
વળી હું નથી ધારતા કે, કેાઈ લેખક અથવા વાચક વિદ્વાનને પેાતાના હૃદયમાં કાઈ નવીન ગ્રંથના અથવા
પ્ર. ૩