________________
સ્વ. હેમકુવર મગનલાલ ખાટડીઆ
-
સ્વ. શાંતિલાલ ભીખાભાઈ શાહ
સ્વર્ગવાસ : ચૈત્ર સુદી ૭ રવિવાર તા. ૨૭-૩-૭૭
આપે અમારામાં બાળપણથી સત્યતા, સમતા અને અનુકંપાના સ ારાની સુવાસ તથા ચારિત્રનું ઘડતર કરીને માનવોની મહેક સીડચી છે. તમે અમને તપ, ત્યાગ, દાન અને ધર્મને મુમ સમજવી ધર્મ પ્રત્યેની અડગ શ્રદ્ધા દૃઢ કરાવી છે.
તમારા અને ત (૨) ઉપકાર છે. તમારામાં જે અનંત ગુણેા હતા. તે અમારામાં ઉતરે તેવી શક્તિ પ્રભુ અમને આપે તે જ અભ્યર્થના.
લિ. આપને આજ્ઞાંકિત પરિવાર દ, ધરમચંદ મગનલાલ ખાટડીઆ
ફુલ ખરી ગયું પણ ફોરમ તેની રહી ગઇ?” તેમ આ ૫ તે ચાલ્યા : યા, પણ અપના સદ્ગુણ ખૂબ સાંભરે છે. આપે અનેક કષ્ટ સહન કરીને અમને પ્રગતિના પંથે મૂકી દીધા, પણ એ પ્રગતિ જોવા આપ ન રહ્યા. તેનું અમને ખૂબ દુ. ખ છે. પૈસા કરતાં સંસ્કારને આપે વધુ મહત્વ આપ્યું. આપે અમારા જીવનમાં સાહસી કતા અને ધમનું બીજ વાવી સરકાર રૂપી જળનું સીચને કર્યું તે બદલ સમગ્ર પરિવાર આપને ખૂબજ ઋણી છે. આપને સમગ્ર પરિ* વારનાં કોટી કોટી વંદન હા..
લિ. આપને સમગ્ર પરિવાર છબીલદાસ લક્ષ્મીચંદ મહેતા
આપ આટલી વૃદ્ધ ઉંમરે પણ શ્રી સુરત સઘની ખડે પગે સેવા કરે છે તેમજ સાધુ સાધ્વીની વૈયાવચ્ચ કરવામાં આપ કાયમ ખડે પગે ઉભા રહે છે. તેમજ અમારા જીવનમાં ધર્મના સંસ્કાર રેડ્યા છે તે માટે અમે આપના ઋણી છીએ,
લિ. આપના પરિવાર