________________
[ ૪ર ]
પ્રભાવિક પુરુષા :
ગયું ને મીજી બાજુ સાવાહ પણ પાછે ફર્યા એટલે દાવસિદ્ધિની પૂર્ણ અનુકૂળતા થઇ ગઇ. તે દિવસ રાત્રે વહેલી ઊંઘ આવી તેમાં પણ કંઇ માદક પદાર્થ નુ ખાવામાં મિશ્રણ કરેલ હાવું જોઇએ. સ્ત્રીચરિત્ર કયાં સુધી પહોંચી જાય છે તેના વિચાર કરતાં માંચક પરથી ઉઠવાની તૈયારી કરે છે ત્યાં તે પુત્ર સહિત ધન્યા આવી પહેાંચી. સમિપસ્થ દાખડા સિવાય અન્ય કાંઇ વસ્તુ સ્વામી પાસે નિરખવામાં ન આવવાથી પામી ગઈ કે નાથ ગયા એવા જ ખાલી હાથે પાછા ફર્યા જણાય છે. તગદીર પર એ વાત છેાડી દઇ, તેણીએ હર્ષ ભર્યા હૃદયે કુશળ વત માન પૂછ્યા ને પુત્રની ઓળખાણુ કરાવી. વાંચક સારી રીતે જાણે છે કે ધન્યાને ગર્ભાવતી મૂકીને જ કૃતપુન્ય સાથે વાહ જોડે જવા નીકળ્યેા હતા એટલે પુત્રમુખદર્શનના આ પ્રથમ પ્રસંગ હતા. જો કે નગરમાં ને નગરમાં જ ખારવા લાંબે સમય વ્યતીત કર્યા હતા, છતાં કયાં રહ્યો હતા તે સ્થાન હજુ પણ પાતે જાણી શકે તેમ ન હેાવાથી એ વાતને હરફ સરખા પણુ ધન્યાને કાને તેણે નાંખ્યા નહીં. જાણે પરદેશથી જ પાછે! ફ્રે છે એવી રીતે ઘેર આવ્યેા અને કંઈ પણ કમાણી નથી કરી લાવ્યા એવી ટૂંકી વાતથી જ પહેલાની માફક જીવનના એકડેએક ઘૂંટવા શરૂ કર્યા.
ખીજે દિવસે નિશાળે જતાં પુત્રને ધન્યાએ ખાવા સારું દામડાના ચાર મેદકમાંથી એક મેાદક આપ્યા. અપેારની રજા વખતે નજીકની કંદોઇની દુકાન આગળ બેસી તે ખાવા લાગ્યા કે તુરત એમાંથી એક ચળકતા કાચના કકડા કઢાઇના પાણીના ઠામમાં પડ્યો. એ પડતાં જ પાણી બે ભાગમાં વહેંચાઈ ગયુ. ક દઇએ તે સ જોયું ને જાણ્યું કે આ કાચના કકડા નથી પણ જળકાન્ત મણિ છે. એટલે જ્યાં પેલે બાળક તેને પાણીમાંથી બહાર કાઢવા જાય છે ત્યાં તેને ફેાસલાવી, મીઠાઇવડે તેના હાથ ભરી દીધા ને તેને એ કાચના કકડા બદલામાં મેળવી લઇ પેાતાના