________________
[ ૧૯૬ ]
પ્રભાવિક પુરુષા :
પર ચિતરેલા પ્રત્યેક આલેખનમાં કાઇ દૈવીશક્તિને ચમકાર જણાતા. એના દેખાવ જોતાં જ એની અંદર કાઇ અનેાખી અને અમૂલ્ય વસ્તુ હશે એવા સહજ ભાસ થતા.
એની પાછળના મૂંગા ઇતિહાસથી જ માનવસાગર ઉભરાતા હતા. સાયાંત્રિક ઊડીને એ સંબ ંધમાં એલવું શરૂ કરે તે પૂર્વે તા આખી ય મેદની પર નિ:શબ્દતાની લહરીએ ફ્રી વળી. અગાધ શાંતિ વચ્ચે સૈા કાઇના નયના આતુરતાથી આગ તુક મહેમાનના મુખ પ્રતિ મંડાયા.
* સિન્ધુ–સાવીર દેશના માનવીએ ! આ અણુમૂલી ચીજ મને એક સ્વરૂપવાન વિભૂતિ તરફથી પ્રાપ્ત થઇ છે. એની ભેટ વીતભયનગરમાં ધરવા હું આવ્યા છું. એમાં કેવું કિંમતી જરીયાન મૂકેલું છે અથવા તા કેવુ અણુમૃત્યુ' જવાહીર એમાં સમાયેલુ છે, અગર તેા કેટલી કિંમતી ચીજોના એમાં સગ્રહ કરાયેલ છે એ સર્વ ખાખતાથી હું ખીલકુલ અજ્ઞાત છું. મને માત્ર એક જ ફરમાન કરવામાં આવેલું છે કે આ અદ્ભુત પેટી તારે વીતભયપટ્ટણમાં લઇ જઇ, બજાર મધ્યે જાહેર પાકાર કરી જેના હસ્તા એના દ્વાર ઊઘાડવા સમર્થ અને તેને સુપ્રત કરવી. તને પૂછવામાં આવે તા માત્ર એટલેા જ જવાબ દેવા કે–એમાં દેવાધિદેવ છે. જેને એની પિછાન હશે તેનાથી જ તેના દ્વાર ઊઘાડી શકાશે.
'
હવે રહી એક જ વાત. જે લેટ આપના દેશને અર્પણુ કરવાની હાય તેનુ ‘દાણુ ’ આપવાપણું ન જ હાઇ શકે એટલે તેની ખાતર મે' પહેરેગીરા સાથે માકરી બાંધી હતી. એમ કરવાથી મને જાહેરાત કરવાનું સુગમ થઇ પડ્યું. બાકી દાણચારી કરવી કે એ નિમિત્તે કલહ કરવા એ મારું કામ નથી. વહાણવટી રિકેના મારા વ્યવસાયમાં અને સ્થાન પણ નથી. આપને આંગણે આવેલ આ ભેટ શરત પ્રમાણે ઉદ્યમ સેવીને ગ્રહણ કરેા એ જ પ્રાર્થના.’