________________
હલ્લ અને વિહલ્લ
→•
પૂર્વે આપણે શાલ-મહાશાલ નામના અયુગ્મનું જીવન
વાંચી ગયા છીએ. આજે એવી જ એક બીજી ખેલડીની કથા નિહાળવાના પ્રસગ લાધ્યેા છે. જૈન કથાસાહિત્યમાં જાતજાતની બેલડીએ ઉપલબ્ધ થાય છે; અને એ બેલડીએ ગુંથાએલા જીવનસૂત્રા સાથે જ અવલેાકી શકાય તેવા હાય છે.
આ જોડલીએ મગધને ઇતિહાસ રચવામાં કેવા ભાગ ભજવ્યેા છે અગર તા મહારાજા શ્રેણિકને કેવા પ્રકારની સહાય આપી છે એ સંબંધમાં ઉપલબ્ધ થતાં સાહિત્યમાં કઇ જ સંભળાતુ નથી એમ કહીએ તા પણ ચાલે.
માપ
અભય કે અજાતશત્રુ (કૃણિક) જેવા રાજપુત્રાએ જેમ કરતાં બેટા સવાઇ ’ જેવા કાર્યોથી ઇતિહાસના પાના ાભાવ્યા છે તેમ આ રાજપુત્રા માટે બન્યું નથી. વળી પ્રાસંગિક નોંધાને જે લાભ મેઘકુમાર કે નદીષેણુને પ્રાપ્ત થયા છે એવું પણ આ ભ્રાતાયુગલના ભાગ્યમાં નથી નોંધાયું. રાજવી કેણિકે એકાદ કારણને જન્મ આપ્યા ન હેાત તા આ ભાઇઓના જીવન શ્રેણિકભૂપાળના અન્ય પુત્રા સમાન કદાચ અજ્ઞાત પણ રહેત.
જગત-માગમાં વિકસેલા, વાડીમાં ખીલેલા કિયા કરતલને શાભાવતા ર’ગબેર’ગી કેટલાક સુવાસિત પુષ્પાની નોંધ લેવાય છે, છતાં એવાં કેટલાયે પુષ્પા અરણ્યના અંધારા ભાગમાં પ્રતિનિ ખીલીને કરમાઇ જતાં હશે એની નોંધ કયાં મળે છે ? વિશાળ જગતમાં એવું તે ઘણું ય અણુનોંધાયું રહી જાય છે.
આ હલ્લ–વિદ્લ કુમારા તન છૂપા નથી રહ્યા, જો કે શાલમહાશાલની માફ્ક એમના જીવનને સાર મુઠીમાં સમાય તેમ