________________
[ ૪૧૪ ]
પ્રભાવિક પુરુષ :
સંરક્ષણ માટેની તીવ્રતમ ભાવના સદા રમતી હેાવા છતાં, એનું પતન અવશ્યંભાવી છે જ અને તે પણ મારા દોહિત્રના હસ્તે જ ! યેતિષના એ લેખ દશકાઓ પૂર્વે મારા જાણવામાં આવ્યા ત્યારથી જ એને અન્યથા કરવા મેં શકય હતા એટલા બધા પ્રયત્ના કર્યો છે, એ માટે જડી એટલી યુક્તિઓ કામે લગાડી છે; પણ અસાસ એટલે જ છે કે એ સર્વ નિષ્ફળ નિવડયું છે અને સમયચક્ર અસ્ખલિતપણે એના નિીત ચીલે ગતિ કરી રહ્યું છે. ભગવાન શ્રી મહાવીરદેવના–‘ હેાણુહાર મિથ્યા થતું નથી ’ અથવા તેા ‘ વિતવ્યતા વઢીયની ’–એ શબ્દો આજે પણ મારા કમાં ગુંજી રહ્યા છે.”
“ પિતાશ્રી ! જ્યારે રાજ્ય પર શત્રુનું કટક ઘેરે નાંખી પડયું હાય ત્યારે ક્ષત્રિયવટ નથી તેા એને લગતા જ્યેાતિષના કે ગ્રહચક્રના આંકડા મેળવવામાં, કે નથી તે એ પુત્ર, સાળા કે દાહિત્ર છે એવા સંબંધ જોવામાં. એક જ ધર્મ એ વેળા પાકાર પાડે છે અને તે એ જ વીરતાથી ઝુઝવાના. કાં તા એ દ્વારા કાર્યની સિદ્ધિ થાય, કયાં તે દંડને પાત થાય. એ કાળે એક જ કામના સંભવે–કયાં તે વિજયની વરમાળ કે અપ્સરાની ફૂલમાળ. ભૂત કે ભવિષ્યના વિચાર છેાડી, નેત્ર સામે મુખ ફાડી ઊંભેલા–જોતજોતામાં વહાલી પ્રજાના કાળિયા કરી જનાર અને પ્યારી ભૂમિને ખેદાનમેદાન કરી નાખનાર વ - માનને નિરખી એની સાથે જ માકડી બાંધેા.
77
“ ચિરંજીવી ! યુવાન લેાહી તે આનુ ં નામ. આટલા સારુ જ નીતિકારાએ યુવાનીને દિવાની કહી છે. પ્રથમ પચીશીને સેાળથી પચીશ સુધીને કાળ એ ખાતર ભાવનાવશ ગણાય છે. જ્યાં પરાજયની પ્રતીતિ થઇ ચૂકી હાય, વિનાશને પ્રચંડ વાયુ વાઇ રહ્યો હાય ત્યાં વીરતાના ઓઠા હેઠળ કે, રાજપૂતીના