________________
ચેડા મહારાજા:
[ ૪૧૩ ] છીએ તે કાળે આ પ્રકારની શક્તિ મેળૂદ હતી એમ પૂરવાર થાય છે. તપના પ્રભાવથી એવી શક્તિ પ્રાપ્ત કર્યાના સંખ્યાબંધ દાખલા નોંધાયા છે. તપની શક્તિ ખરેખર અચિંત્ય છે, પણ એ તપ સમજપૂર્વક ને શ્રદ્ધાથી કરાવા જોઇએ. માત્ર લાંઘણુ કરી નાખવી એનુ નામ તપ નથી.
આ વિદ્યા પ્રાપ્ત થતાં જ કુર્ણિકમાં નવું જોમ આવ્યું. એના સૈનિકા મહાશિલાક ટક વિદ્યાના જોરે કેવલ કાંકરા ફેંકી શત્રુદળમાં મેટા પાષાણની વર્ષારૂપે પરિણમાવતા, મૂશલ ફેરવી રથ દોડાવી મહામાઠી અસર પેદા કરતા. આથી ચેટકરાજના સૈન્યને સજ્જડ કચ્ચરઘાણ વળવા માંડ્યો. આ બનાવ તેમના કણૅ પહેાંચતાં જ સીધા તે રણભૂમિ પર ધસી આવ્યા અને ખૂદ કુણિક પ્રતિ નિશાન તાકી ખાણ છેાડ્યુ. જેમનું માણુ અમેઘ હાવાથી નિષ્ફળ જતુ જ નહીં એવા એ પ્રતાપી શરસાધકને નિરાશા થાય તેવું કાર્ય જીવનભરમાં પહેલી વાર જ બન્યું. વજ્રકવચ પર અથડાઇ ખાણ નીચે પડ્યુ. ચકેાર રાજવી વસ્તુસ્થિતિ પારખી ગયા. દેવ-સાનિધ્યને પરચા જોઇ, સ્વસૈન્યને પાછા વળવાની આજ્ઞા ક્રમાવી. વિશાલાના કિલ્લામાં પ્રવેશી એના દ્વાર બંધ કરાવ્યાં.
વિજયના હષથી ઘેલા બનેલા કુણિક વધારે : વેગથી કૂચ કરી વિશાલાનગરીને ચાતરથી ઘેરી વળ્યેા. પણ એમાં એના પાબાર ન પડ્યા. ગઢ એટલા મજબૂત નીકળ્યા કે ત્યાં કુણિની વિદ્યાએ કાર્ય સાધક ન નીવડી. દરરાજના હુમલાએ અફા નિવડવા માંડ્યા. આવી સ્થિતિમાં કેવળ દિવસા, મહિના કે એકાદુ વરસ નહીં પણ લગભગ બાર વર્ષ જેટલેા લાંબા સમય થવા આવ્યેા. હવે પિતા-પુત્ર વચ્ચેના વાર્તાલાપમાં આગળ વધીએ.
''
પુત્ર! જન્મભૂમિરૂપ વિશાલા માટેના પ્રેમ મારા હૃદયના પ્રત્યેક અણુમાં ભી હૈાવા છતાં અને તેમાં વસતી પ્રજાના