Book Title: Prabhavik Purusho Part 01
Author(s): Mohanlal Dipchand Chokshi
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 451
________________ [ ૪૩૪ ] પ્રભાવિક પુરુષા : જગમાં કે કેતુના નિહ, તે ભણી હું રે અનાથ; વીતરાગના ધર્મ સારિખા, નહિ કોઈ બીજો રે મુક્તિના સાથ. શ્રે૦ ૬ જો મુજ વેદના ઉપશમે, તે લઉ સંયમભાર; ઈમ ચિંતવતાં વેદના ગઇ, વ્રત લીધું મે હર્ષ અપાર. શ્રે૦ ૭ કર જોડી રાય ગુણ સ્તવે, ધન્ય ધન્ય એ અણગાર; શ્રેણિક સમકિત તિહાં લહ્યો, વાંદી પહેાતારે નગર મેઝાર. શ્રે૦ ૮ મુનિ અનાથી ગાવતાં, ત્રુટે કર્માંની કાડી; ગણિ સમયસુંદર તેહના, પાય વરે એ કર જોડી. શ્ર૦ ૯ “ મુનિરાજ ! સંસારમાં આધિ, વ્યાધિ ને ઉપાધિરૂપ ડાકિનીત્રયના ભેટા સા કાઇને થાય છે. તમને પણ એના કડવા અનુભવ એક રાત્રિમાં થઇ ગયા. એટલાથી કાયર મની તમે એ બધુ છેડી બેઠા એ તેા આશ્ચર્ય કહેવાય. એવા દુ:ખગર્ભિત વૈરાગ્યથી સંયમને સાચે રંગ ન બેસે. કર્મ વશાત્ એ રીતે તમને આકરી પીડા અનુભવવી પડી અને તેથી અકળાઇ તમે આ પગલુ ભર્યું...! પણ હજી કઇ માડુ નથી થયુ. તમારા સુખની અને મનગમતા વિલાસની જવાબદારી હું મારે શિરે લઉં છું. તમે અનાથ નથી બની ગયા. તમારી સુખ-સગવડને ભાર મેં ઉપાડવાના નિશ્ચય કર્યો હાવાથી તમે સનાથ છે. ” “ મગધેશ ! શું તમે મારા નાથ બનવા માંગેા છે ? આપ શુ વદી રહ્યા છે! એને કઈ આપે વિચાર કર્યા છે ખરા ? નાથ અર્ધું હું મુનિવર હારો, એના અર્થ વિચારો નાથ અછે કોઇ ત્હારે રાજા ? મેટ્યા મેલ અવિચાર્યું. ર૦ ૧૩ નાથતણા અરથ જો જાણા, તા થાએ મુજ નાથ; નાથ નહિ કોઇ નૃપ તમારે, બાવળ દ્યા છે માથ. ર૦ ૧૪ * મુનિશ્રી રામવિજયકૃત એગણત્રીશ ગાથાવાળી અનાથી મુનિની સજ્ઝાયમાંથી આ બે ગાથાએ ઉષ્કૃત કરેલી છે.

Loading...

Page Navigation
1 ... 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466