________________
[ ૪૪૨ ]
પ્રભાવિક પુરુષા :
બીજા ગુચ્છકમાં જેમ શાલ-મહાશાલરૂપ મ યુગલની વાત સાથે કહેવાઇ છે તેમ આ ગુચ્છકમાં હલ્લ—વિહલ્લની વાત સાથે લીધી છે. એ જોડલી જ એવી છે કે એમાંથી એકને જુદા પાડી શકાય નહિ. અભયકુમારના ચરિત્રમાંથી માત્ર જરૂરપૂરતા જ પ્રસંગેા ઉચક્યા છે. બાકી તેમનું ચિરત્ર ખીજા પુસ્તકામાં વિસ્તૃત અપાયેલ દષ્ટિગાચર થાય છે.
નર્દિષણના વૃત્તાન્તમાં વેશ્યા સાથેના જે પ્રસંગ વિસ્તૃત કરવામાં આવ્યે છે અને ઉભય વચ્ચે જે જાતના વાર્તાલાપ ચેાજવામાં આવ્યા છે એમાં મારા મન ઉપર પડેલી ૨. વ. દેશાઇકૃત ‘પૂર્ણિમા’ નામની નવલકથાની છાપ સિવશેષ ભાગ ભજવે છે. એ જ કથાનકમાં તાપસ અને શ્રમણુરૂપ સંસ્થાઓના ત્યાગ અને આચરણમાં કેવી ભિન્નતા વતે છે એના પણ ટૂંકમાં કંસારા કરાયેલ છે. આમ કથાનકના પ્રસગાલેખનમાં મૂળ વાતને જરા પણ ક્ષતિ ન પહોંચે એ મુદ્દો ધ્યાનમાં રાખી, વિવિધ રંગપુરણીમાં લેખિનીને છૂટથી વિચરવા દીધી છે.
છેવટના ગુચ્છકમાં યાને પાંચમા ગુચ્છકમાં જે ચાર કથાનકાનું આયેાજન કર્યું છે એમાં એકલા સુદર્શન શેઠ જ ભરતેશ્વરની સાયના પાત્રરૂપ છે; બાકીના પુણિયા શ્રાવક, ચેડા મહારાજા અને અનાથી મુનિના કથાનકા મેં સ્વત: જૈન કથાનકાના વિશાલ સાગરમાંથી ઉપાડી લાવી અત્રે માળાના ખૂટતા મણકામાં જોડી દીધા છે. પુણ્યશ્રાવકના વૃતાન્તને વિસ્તૃત કરવામાં—એ સમયના ણિક સમાજનું–અને આત્મકલ્યાણાર્થે કરાતી ક્રિયાનુ તેમજ એની સાથેાસાથ અતિપ્રવૃતિના ધામરૂપ સ્થાનમાં અતિ લક્ષ્મીના વિલાસેા નજર સામે અનિશ જોવા છતાં આત્મા ધારે તે નિલે પ દશા અનુભવી શકે છે એ ઉમદા સત્યનું ચિત્ર દોરવા યત્ન સેવ્યો છે. વળી ઇતર દનકારે! જેમ માને છે કે એકની કરણીનું ફળ બીજાને લાભદાયી થઈ શકે છે એ મતન્ય