________________
અનાથી મુનિ
જૈન કથા સાહિત્યમાં કેટલીક વ્યક્તિએ મૂળ નામે પ્રસિદ્ધિ પામવાને બદલે, એ વ્યક્તિમાં રહેલ અમુક પ્રકારની વિશિષ્ટતાને લઇ પ્રાપ્ત થયેલ ઉપનામે, કડવા એ વ્યક્તિને જેની સાથે ગાઢ સંબંધ હાય એ નામે, વિખ્યાત થયેલ હાય છે. દાખલા તરિકે શ્રેણિકપુત્ર અશાચંદ્ર અને દધિવાહન પુત્રી વસુમતી એ ઉભય કિ અને ચ ંદનબાળાના નામથી જેટલા જાણીતા છે એટલા અશેાકચંદ્ર ને વસુમતી, તેમના મૂળ નામ હેાવા છતાં એ નામથી જાણીતા નથી. પાછળના પ્રકારમાં અણિકાપુત્ર, ચિલાતિપુત્ર, મૃગાપુત્ર કે સદ્દાલપુત્રને મૂકી શકાય. માતા કે પિતાના સંબ ંધથી એળખાતા એ મહાશયાના મૂળ નામ શું હતાં તે કેણુ જાણે છે ? પ્રસ્તુત વાર્તાનાયક અનાથી મુનિના સંબંધમાં પણ તેવું જ છે. એમનું મૂળ નામ આજે તેા લક્ષ્ય થાય તેમ નથી. અનાથપણાની તેમની જ્વલંત ભાવનાએ એમને એવી તા પ્રસિદ્ધિ આપી કે કથાપ્રસંગામાં એ નામથી જ તેએ ખ્યાતિ પામ્યા. કેાઇ ઉલ્લેખમાં કોસાંબીના ધનસ ંચય શ્રેણીના તે પુત્ર હતા એમ જણાય છે, તેા ખીજામાં વળી તે રાજપુત્ર હતા એમ ષ્ટિગેાચર થાય છે. ગમે તેમ હાય છતાં એટલું તેા સાચું અને સ્પષ્ટ છે કે તે ઋદ્ધિસંપન્ન હતાં અને મુનિપણામાં તેમને રાજવી શ્રેણિક સાથે સમાગમ થયા હતા. એ સમયે જ તેમની સાથે સનાથ અને અનાથપણાની ચર્ચા નીકળી હતી. અસ્તુ.
X
પ્રાત:કાળમાં અશ્વ ખેલાવવા નીકળેલા યુવાનની નજરે આમ્રવૃક્ષ નીચે એકત્ર થયેલ એક ટાળુ ચઢતાં જ ઘેાડા એ
×
×