________________
[ ૪૨૬ ]
પ્રભાવિક પુરુષો :
મારા જેવી અને મારા જેટલા વિશાળ પ્રમાણમાં સમૃદ્ધિ ન મળી હાય, અગર કારણવશાત્ સ ંસારનેા કડવા અનુભવ થયા હાય તેથી જ આવા ઉપદેશ દેવા તત્પર બન્યા હાય તા કઈ અસંભવિત ન ગણાય. મારી દૃષ્ટિ સન્મુખ જે વિલાસેા હું પ્રત્યક્ષપણે ભાગવી રહ્યો છું અને ત્યજી દઇ, અરે! એને વૃથા માનવા સરખી હાસ્યાસ્પદ સ્ખલના કરી, કેાઈ પરાક્ષ કલ્યાણની લાલસામાં શા સારુ અને તિલાંજલી૪ઉં? શામાટે મારા મનમાં એ શ્રમણના કથનને સ્થાન જ આપું ? તે તેમના માર્ગે અને હું મારા માગે ! તદ્દન હસવા જેવી વાત છે. આખાની આશામાં અર્ધું મળ્યું છે. તે પણ છેડી દેવાનું! વિચિત્ર જગત ! ’
*
યુવાને આજે પ્રથમ જ આ મુનિને સંસારની અસારતા વણું વતા સાંભળ્યા હતા. પૂર્વ પુન્યાઇના યાગથી અત્યાર સુધીનું એનું જીવન કેવળ સુખમાં અને કોઇપણ પ્રકારની ચિંતા વગર વ્યતીત થયું હતું. અંગ્રેજીમાં કહેવત છે કે-Born with a silver-spoon અર્થાત્ જન્મથી જ ઋદ્ધિસિદ્ધિના ચેાગ અને વિવિધ પ્રકારના વિલાસેા એને પ્રાપ્ત થયા હતા. માતા, પિતા, ભાઇ, ગિની અને સુમંડળીમાં એ સા કાઇને પ્રીતિપાત્ર હતા. જ્યાં પાણી માંગતાં જ દૂધ મળતું હેાય ત્યાં બીજી ઊણપ તે શી સંભવે ? સુખી કુટુંબમાં અને દુન્યવી મેાજમાની લહેરમાં એણે દુ:ખનું નામ પણ સાંભળ્યું નહાતું. વળી સુંદરાકૃતિવાળા દેહધારી એ યુવાનને શારીરિક પીડા અનુભવવાના પણ ચેાગ સાંપડ્યો ન હતા. યાવનાંગણમાં પ્રવેશતાં ચારુ ચંદ્રસુખી ને કળાકેલિકુશળ પ્રિયાના સાથ મળ્યો હતા, એટલે ટૂંકામાં કહીએ તે ષ્ટિ પર આજે એ યુવાન દેોગુંદુક દેવ સમ આનદ માણી રહ્યો હતા. અને પેલા શ્રમણુ મહાત્માની ઔપદેશિક વાત ન પસંદ પડે એ સ્વાભાવિક હતું.
આ જાતના સુખાનુભવમાં એ યુવાને વર્ષો પસાર કરેલાં. હવે જે