________________
શ્રેષ્ઠી સુદર્શન :
[ ૩૪૧ ]
વાતા કરતાં માગે જઈ રહેલાં પેલા ગૃહસ્થાને બતાવી, એમની વાતાના મ જાણી લઇ આવવા જલદી તેમની પાછળ પ્રચ્છન્નપણે જવા આજ્ઞા કરી.
વાચકને પણ આશ્ચર્ય થયું જ હશે કે સુદર્શન શેઠને તા ચંપાપતિએ શૂળી પર ચઢાવરાવ્યા હતા ત્યારપછી એવા તે કયેા ચમત્કાર થયા કે એ જ સુદર્શન જીવતા રહ્યા તથા આગાર ત્યજી અનગાર બન્યા અને પાટલીપુત્રના ઉદ્યાનમાં આવેલ કમળદ્ર નજીક કયાંથી આવી ચઢ્યા ? વળી એ મનાવના વૃત્તાંતમાં આવતાં સુદર્શન શબ્દથી પેલી લલના કેમ વિવશ મની ગઇ અને શા કારણે એને દાસીને દાડાવી ?
એના કાઠા જોડવા સારુ આપણે પણ એ શ્રોતાજનની પાછળ જઇએ અને તેમની વચ્ચે ચાલી રહેલી ગેાછી ધ્યાનપૂર્વક સાંભળીએ.
મંડળીમાંના એક ગૃહસ્થે શંકા રજૂ કરતાં જણાવ્યું કેપ્રિયદર્શન કાકા ! આપની પેઢી ચંપાપુરીમાં છે તે ત્યાંનાં આ નવાઇભર્યા સમગ્ર વૃત્તાન્તથી આપ તે માહિતગાર હશે! જ. એ સ` અમને કહી સંભળાવેા. એમ કરવાથી આ મહાત્માના પાવનકારી જીવનસંસ્મરણથી અમારા કાન પવિત્ર થશે અને ચાલવાનેા થાક પણ જણાશે નહીં. ’’
66
“ ભાઈ નંદન! સાચે જ એ આખા ય બનાવ રામાંચ ખડા કરે તેવા છે. યુવાન વય, એકાંત સમય, તરુણાવસ્થાના મધ્યાહ્નમાં રમતી સુન્દરીને યાગ અને તેણીના કામતૃપ્તિ માટે તીવ્ર અભિ લાષ. એક રીતે કહીએ તેતા સ`પ્રકારની સાનુકૂળતા છતાં એ સામે એકાદ મટકુ પણ ન મારનાર, એકાદ રુંવાડે પણુ વિકાર ન અનુભવનાર સુદર્શન સાચે જ વિણકફુલાવત સ છે. ખરેખર એ એક મહાન ચેન્દ્રો છે.