________________
[ ૩૪૪ ]
પ્રભાવિક પુરુષ :
એનુ દુ:ખ ન ધરા. વાત મનમાંથી કાઢી નાંખેા. એ સર્વ કરાજના તમાસા છે. એજેવા વેશ ભવરૂપી નાટ્યભૂમિ પર જીવાને ભજવાવે તેવા વેશ પરત ત્ર દશા હૈાવાથી જીવને ભજવવા પડે છે.
મારી, આપની કે દેવી અભયાની દશા શેત્ર ંજના પાસા જેવી છે.’
“ તરત જ દુષિવાહન રાજાએ સામૈયાપૂર્વક વાજતેગાજતે શ્રેષ્ઠીશિરોમણિ સુદ નના નગરપ્રવેશ કરાવ્યેા. સત્યને જય જયકાર થયા. શિયળના અપૂર્વ મહિમાની વાત ચાતરફ વિસ્તરી રહી. સત્ર જૈન શાસનની ગૈારવ્યાથા ગવાવા લાગી. આ સમાચાર શ્રવણ કરી, પ્રાણવલ્લભના શિરે ચાંટેલું કલંક સર્વથા નષ્ટ પામ વાથી અને સચ્ચરિત્રની મહત્તા પહેલાં કરતાં સવિશેષ સ્થપાવાથી સતી મનેારમાએ કાયાત્સર્ગ પાર્યા. જનતામાં પતિવ્રતધારિણી મનેારમા પ્રશંસાના અને કુલટા અભયા નિંદ્યાના વિષય થઇ પડી.
4
6
“રાજમહાલયમાં પદ્મસંચાર કરતાં જ ચંપાપતિને દુષ્ટ અભયા યાદ આવી. અનુચરને આજ્ઞા કરી કે · ગુન્હેગાર રાણી અભયાને પેાતાની સન્મુખ તેડી લાવા.’ પણ અલ્પ સમયમાં જ તે પાછે . નિરાશાભર્યા સ્વરે તેણે જણાવ્યુ કે ‘ રાજાધિરાજ્ ! રાણી માતા તથા તેમની દાસી પડéા કયાંય પત્તો જ નથી. દાસીવૃંદ અહીંતહીં શેાધખાળ કરી રહેલ છે. ’
‘શું એ પલાયન થઈ ગઈ ? જલદી જા અને તળારક્ષકને ખબર આપ. ચારે દિશામાં અશ્વારાહી સૈનિકાને દોડાવી કોઇ પણ રીતે એ બન્નેને જીવતાં ડી લાવે.’
66
હતાશ વદને નૃપ પેાતાના શયન’ગારમાં ગયા અને ભ્રમિત ચિત્તે ખેલવા લાગ્યા: ‘ અહા! પદ્માવતી હાથીના હરણ કરવાથી ગઇ તેના પત્તા જ ન મળ્યા! ધારિણી શિય રક્ષણાર્થે મૃત્યુને આધીન મની અને આ અભયા મારા સ્નેહનું અનુપમ ભાજન— ઉભય અંગનાઓ કરતાં તદ્ન વિપરીત રીતે-કુળને મશીને ડાઘ