________________
શ્રેણી સુદર્શોન
[ ૩૪૫ ] દઇ ચાલી ગઇ. ધિક્કાર છે! ફિટકાર છે આ મેાહજાળને ! આ માયાજાળને કાઇ પણ રીતે કાપી નાખવી જોઇએ. વહાલી પદ્માવતીના અને એના સંતાનના પત્તા મળે એટલી જ ઢીલ છે.
“નંદન ! મારા મુનિમજીએ આ લખેલ ચિત્ર મે` તારી માગણીથી વર્ણવી બતાવ્યું. એ પત્રના પ્રાંતભાગે જણાવ્યું છે કે ચાંપતી તપાસ કરાવ્યા છતાં અભયાનના પત્તો નથી લાગ્યા અને સુદર્શન શેઠે ગૃહના ભાર પોતાના વડીલ પુત્રને ભળાવી ચારિત્ર લીધું છે. જો કે એ લેખ મળ્યાને ઘણું સમય થઇ ગયા છે અને સાધુ એવા સુદન પ્રભુ શ્રી મહાવીરદેવના સમાગમમાં આવી, અનુપમ આગમજ્ઞાતા થઇ ચારિત્રપાલનમાં એક્કા બની ગયા છે. અરે ! પુન: તેમના પગલા ચંપામાં પડતાં નૃપતિ દધિવાહન મેટી ધામધૂમથી સામે આવેલ. એ અવસરે સતી મનેારમાએ પણ ભાગવતી દીક્ષા સ્વીકારી. આમ ઉભય સાચા ગૃહસ્થી અને સાચા ત્યાગી બન્યા. એ પત્રમાં જણાવ્યું હતું કે વિચરતા મુનિરાજ સુદર્શીન તમારી તરફ યાને પ્રાચીન એવા પાટલીપુત્ર તરફ આવવા સંભવ છે. એની પાછળ પણ કઇક રહસ્ય સમાયેલું છે, કારણ કે ભૂપ તેમ જ સ ંઘને અતિ આગ્રહ છતાં એ નિર્ણય અફર રહ્યો છે.” કાકાથી ! એવું ક ક છે ખરું. મેં તે એટલે સુધી સાંભળ્યું છે કે આપણા નગરમાં એ સ ંતને ભારે ઉપસ થયાને છે. એ વાત પર વિશ્વાસ એસ તેવું કારણ પણ છે અને તે કહેનાર વ્યક્તિ એ ચાર દિવસ પૂર્વે જ નાલંદામાં વિરાજમાન તીર્થ પતિ શ્રી મહાવીરદેવને વાંદીને પાછી ક્રેલ છે. ’
66
ત્યાં તે તેઓને મહાલો આવ્યા એટલે સૈા છૂટા પડી પાતાતાના આ પ્રતિ સિધાવ્યા. પાછળ આવેલી દાસી પણ ઝડપથી પાછી ફરી અને શ્રવણુ કરેલા સર્વ વૃત્તાંત પેાતાની સ્વામિનીને કહી સંભળાવ્યે. એની પૂર્ણાહૂતિ થતાં જ ઉભયના