________________
ચેડા મહારાજા :
[ ૩૫૯ ]
સિવાય–કેવળ ‘પણ ’ લઇ લેવા એ તા જવાબદારીમાંથી છટકી, જવા જેવું લેખાય. ”
ઃઃ
“ મહારાણી ! તમારા સરખી ક્ષત્રિયાણીના મુખે આ જાતની દલીલ ન જ શેલે. ક્ષત્રિયકન્યા ઘણુંખરું સ્વયંવરા જ હાય છે. સ્વતંત્રતા અને સ્વાલ અન એ તેા સા કાઇને પ્રિય હાય છે. મારી તનુજામાં એ શક્તિ છે એની પાકી ખાત્રી કરી લીધા પછી જો હું એમાં વડીલ તરીકેના અધિકારથી આડા આવુ તેા ઉભય પ્રકારે દોષપાત્ર લેખાઉં. તેથી તો હું વ્રતની આડ ધરી ખસી ગયા છું.” મહારાજ ! આપના આંતરિક ભાવ હું સમજું છું. સાથે સ્વયંવર પાછળના આશય પણ મારા ધ્યાન બહાર નથી, છતાં એ માટેની તાલીમ અને વ્યવસ્થા કેાના શિરે ? આપની માફક હું પણુ એક બાજુ થઈ જાઉં તા મારી કન્યાઓના ભાવી માટે શું સમજવું ? મારા અનુભવ પ્રમાણે અને માતા તરીકેની ફરજ તરીકે મેં દરેક કન્યાઓને ધર્મ અને નીતિના વિષયમાં યથાશક્ય નિષ્ણાત બનાવી છે. એમ કરવામાં મે આપની રાહ જોઈ નથી. એના પ્રતાપે હજુ સુધી આપણી પુત્રીએએ લીધેલા માર્ગ માં આપને ઝાંખપ લાગે કે અસતેાષ ઉદ્ભવે તેવુ કંઇ પણ બન્યુ નથી.”
“હું સમજ્યા. આ તા ‘એક માતા સેા શિક્ષકની ગરજ સારે તે ઉક્તિ અનુસાર તમે મજાવેલ ફ્જના મારા મુખે એકરાર કરાવી, પેાતાની જાતના વખાણુ કરાવવા સારું આ લાંખી ચર્ચા ઉપસ્થિત કરી જણાય છે. એ માટે મહારાણી ! હું તમારી અત્યંત પ્રશંસા કરું છું. તમ સરખી પત્ની મેળવવા માટે મારી જાતને પણ અહેાભાગી માનું છું
""
સ્વામિન્ ! આપ કેમ મજાકના માર્ગે વળે છે ? મે પ્રથમ કહ્યું છે અને ફરીથી કહું છું કે સંતાનના શ્રેય સારુ માતા કે પિતા જે કંઇ કરે છે એમાં નથી તે! ઉપકારની માત્રા
tr