________________
[ ૩૭૬ ]
પ્રભાવિક પુરુષા :
નિીત થયું હતું. છેલ્લી ઘડીએ એવુ કયું કારણુ અન્ય કે તારી ભગિની મિષ કાઢી પાછળ રહી તે હું નથી જાણતા. તે તેા તારા ખુલાસા પછી જ જાણુવા પામ્યા છું કે તમારા ઉભયમાં આ જાતની ભૂલભૂલામણી ભરી છે. મેં જે ચિત્ર જોયુ હતું અને એની જે સ્મૃતિ મારા મનેપ્રદેશમાં રમણ કરતી હતી એ જોતાં સાચું કહું છું કે તને હું સુજ્યેષ્ઠા માનીને જ આગળ વધ્યા છું. મારા પ્રેમ ચેટકતનયા સહ અચળ એવા ધ્રુવના તારા સમ–ન ચળે તેવી રીતે બંધાયા છે. પછી એ તનયાનું નામ સુજ્યેષ્ઠા હાય કે ચેલા હાય, તેથી રચ માત્ર ફેર પડતા નથી. આપણા વચ્ચેની વાતચીતથી આ ગૂચના ઊકેલ સરળ બનશે. વાતના પૂર્વાપર અકાડા મેળવ્યા વિના સાચી પરિસ્થિતિ કળી શકાવાની નથી. હાલ આટલી ચેાખવટ પર્યાપ્ત છે.
“ સુશ્રુ ! વિષાદ ત્યજી સત્થર થારૂઢ થઇ જા. જો પેલા દોડતા સૈનિકા આવી રહ્યા છે, એટલે અવશ્ય કઇ માઠા સમાચાર હશે. એમની વાત પરથી એ મામાં જ સમજી લેવાશે. બાકી પરરાજ્યની હદમાં ઘડીકના વિલંબ એ સામે ઊભેલા મૃત્યુને આમંત્રણ આપવા સદશ છે. સુજ્ઞ પુરુષ એવી ભૂલ ન જ કરે. ’’
ચેલણા સંચાગ વિચારી પુન: રથમાં બેસી ગઇ. જોતજોતામાં રસાલે જાણે હવામાં આકાશી ઘેાડા ન ાડી રહ્યા હાય એ રીતે ઝડપથી કૂચ કરવા લાગ્યા. દિવસભરના સખત પરિશ્રમ પછી સૂર્ય દેવ આરામજીવનમાં પ્રવેશવાને લગભગ ઘટિકાથી થેાડા અધિક સમય બાકી રહ્યો, સધ્યા સુંદરી રૂમઝુમ કરતી ધરતી માતાની ભેટ કરવા આવવાની શરણાઇ અજી રહી, વાયુ પણ મંદમંદ રીતે તાજગી અપ`તા વાઇ રહ્યો, એ વખતે આપણા પરિચિત રસાલે એક નાના ગ્રામની વિશાળ છાયામાં આવી