________________
ચેડા મહારાજા:
[ ૩૮૯ ]
“ સાગ ધિકના વ્યવસાયથી એ નામે ખ્યાતિ પામેલ કોઇ મહાબુદ્ધિશાળી માણુસ મગધથી આવી આપણા આવાસની સિમપમાં વસેલા. તેણે સુગંધી પદાર્થો પાણીના મૂલ્યે પૂરા પાડી અંત:પુરના દાસીવૃંદમાં જખરું સ્થાન જમાવ્યું. જે ઉદ્યાનમાં મારી રજા સિવાય પુરજનને પ્રવેશ પણ અશક્ય છે અને જે એક એકાંત ભાગ પર આવેલ હાઇ ઘણુંખરું રાણીવાસના નારીવૃ ંદ માટે જ અલગ રખાયેલા છે; એમાં એક કરતાં વધુ વાર એ સાગ - ધિક મહાશય જુદા જુદા સમયે સુજ્યેષ્ઠાએ અપાવેલી પરવાનગીથી જઇ આવ્યે અને મારિકાઇથી એના જુદા જુદા ભાગની નોંધ પણ કરી આવ્યેા. એ વ્યક્તિએ જ સુરંગની ચેાજના કરી. એવી સીફતથી કામ લીધું કે એની ગંધ સરખી કેાઈને ન આવી. એક ચુનંદા વેપારી તરિકે મહાજનમાં પણ ઉમટ્ઠા સ્થાન મેળવ્યું. બનાવ બન્યા તેના ત્રણ દિન પૂર્વે જ એ મહાશય એકાએક ઉચાળા ભરી ગયા! આટલી માહિતી પ્રાપ્ત થઇ છે. સુજ્યેષ્ઠા એની શબ્દાળમાં કેવી રીતે સાણી એ હજુ અનિીત વિષય છે.’
“ નાથ ! એમાં ઝાઝી વિમાસણ શા સારુ કરવી ? હાથકંકણને આરસીની જરૂર હાય ખરી ? કુંવરી સુજ્યેષ્ઠાને ખેલાવા એટલે એ પરના પડદા સ્હેજે ઉંચકાઇ જશે. ગમે તેવી આકરી કસોટીમાં પણ મારી તનયા અસત્યવાદનું આચરણ નહીં કરે એ વાતની મને સે એ સા ટકા સંપૂર્ણ ખાત્રી છે. ’’
તરત જ અનુચર માકલી સુજ્યેષ્ઠાને મેલાવવામાં આવી. તેણીએ આવીને માતાપિતાને નમસ્કાર કર્યો કે તરત જ મહાસતીએ પેાતાની નજીક બેસાડી, ધીરજથી માથે હાથ ફેરવતાં પૂછ્યું કેપુત્રી ! ચેલણાનું અપહરણ એકાએક મગધેશે આવીને કર્યુ કે એની પાછળ કેાઇ અન્ય ઇતિહાસ છે ? વિનાસ કાચે સાચી પરિસ્થિતિની રજુઆત કર, કેમકે એક મહાન્ સામ્રાજ્ય સાથે યુદ્ધની શરૂઆત કર્યા પૂર્વે પેાતાને કેશ મજબૂત કરી લેવા ઘટે.”
66