________________
ચેડા મહારાજા:
[ ૩૯૧ ]
જ્યાં પાઠ ભજવીને હું પુન: ભાગરૂપી મંચ પર હાજર થ છે ત્યાં તે ચેલણા સાથે મગધેશ સિધાવી ગયેલા અને સાથે આવેલા મંત્રીશ અંગરક્ષકામાંના છેલ્લાને સુર ગમાર્ગમાં પ્રવેશ કરી, એનુ દ્વાર બંધ કરવાની તૈયારીમાં જોયે.
“ ધરતીકંપના આંચકા સમાન મારા પ્રેમપ્રસગમાં સખ્ત આંચકા લાગ્યા. પ્રેમીના હૃદયમાં સાચા પ્રેમની ઉષ્મા નહેાતી પણ કેવળ રૂપલાલસા હતી એમ મારા અંતરે પાકાયું. તે વિના ભળતી રીતે આમ ચાલી જાય જ નહીં. દિવ્યપ્રેમી મરાંત સાહસથી પણ પાછે ન ક્રે. એ તે પ્રેમના નિભાવમાં જાનની હાડ ખેલે. સાગરના તરંગાની ઝડપથી આવા વિચારે મારા મનેપ્રદેશમાં વહી રહ્યા ને પ્રેમ દ્વેષમાં પરિણમ્યા. તરત જ હું બ્રૂમ પાડી ઊઠી. પછી શુ બન્યું તે આપને વિદિત છે. જો કે આ આખા બનાવ પાછળની સર્વ જવાબદારી મારે શિર છે, કેમકે મે એમાં સૂત્રધાર તરિકેના પાઠ ભજવ્યેા છે, એટલે ન્યાયષ્ટિને જરા પણ ઊણપ ન આવે એ રીતે મને જે નશિયત કરવામાં આવશે તે હું હસતે મુખે વધાવી લઇશ. ખાકી એ સાથે મારી એ મનીષા છે કે જે કાર્ય માં રક્તનુ એક મિટ્ટુ પણ ન પડવા દેવાની મારી ધારણા હતી ત્યાં લેાહીની ધારા વહી છે ને પ્રેમીના ઉતાવળાપણાથી કહેા કે સાચા પ્રેમના અભાવથી કહેા, ગમે તેમ અનુમાન કરી છતાં, મારી ભગિનીને વિના કારણે એના શિકાર બનવું પડયું છે. અને વિશાલાપતિની યશગાથા પર અણુધાર્યા ઘા પડ્યો છે. એના બદલે સંગ્રામ ખેડીને અવશ્ય લેવાવા જોઇએ. ”
મહાસતી—“ મહારાજ ! કુંવરી સુજ્યેષ્ઠાને સાંભળ્યા પછી, તેમ જ આપે કરાવેલી તપાસના મુદ્દાનેા એની સાથે ખરાખર મેળ મળી રહેતા નિરખ્યા પછી લડાઈના જંગ ખેલવાનું કારણ ભાગ્યે જ ઉપસ્થિત કરી શકાય. ચાલી ચલાવીને આપની જ