________________
ચેડા મહારાજા :
66
[ ૩૬૩ ] આપણા નામીચા જ્યેાતિષી ઉદ્યાનમાં સહજ આંટા મારી રહ્યા હતા; તેવામાં વિશાલાનગરીના ભાવી સંબંધમાં સહજ પ્રશ્ન ઊઢ્યો. ગ્રહ, નક્ષત્ર અને ચેાગ–રાશિના આંક તેા જેની જિહ્નાએ નાચી રહ્યા હતા એવા એ પ ંડિતે કહી દીધું કે · મહારાજ ! આ ધરતી પર ઘેાડા વર્ષોમાં આપત્તિનાં ઘેરાં વાદળ ઘેરાવાનાં; અને તે પણ કાઇ બહારની અતુલ સત્તાના આક્રમણુથી નહીં, પણ સમીપવતી મગધરાજ તરફથી જ-દોહિત્રના નિમિત્તથી જ ! જ્યાતિષ તા એવા યાગ દાખવે છે—માનવું યા ન માનવું એ આપની ઇચ્છાની વાત છે. થવું યા ન થવું એ ભાવીભાવ પર અવલ એ છે. સામાન્ય પ્રશ્ન અને અને અચાનક ઉદ્દભવ થયેલ છતાં જ્યારે અને આવા જવાબ મારા કણ્રધ્રમાં અથડાયા ત્યારે જે ગમગીની પ્રગટી તે મારું અંતર જાણે છે. ચિરકાળથી અથાગ પરિશ્રમે પાયેલ એકાદ પુષ્પ-ફળથી મનેાહર વૃક્ષ એકાએક સખત વાયુના સપાટામાં હતું ન હતુ થઈ જાય તેમ મારી પ્રિય જન્મભૂમિની ભાવી દશા શ્રવણુ કરતાં મને સખત Àાભ ઉદ્દભવ્યેા. આવા પ્રશ્ન શાથી ઊચ્ચો એ એક અણઉકલ્યા કાયડા છે, છતાં મારે કહેવું જોઇએ કે એ પ્રસંગ પછી મારા અંતરમાં મગદેશને લગતી કઇ પણ વાત અવશ્ય આંખના કણા માફક ખૂંચે છે. એ નામ સાંભળતાં જ સહજ ગુસ્સા પ્રગટે છે. ગણરાજ્યના હિમાયતી હું એ વેળા ન કરવાનું કરી બેસુ છુ. જો દૂતને અપમાન પહોંચ્યુ હાય તે! એમાં પણ ઉપરનું જ કારણ છે. જન્મભૂમિની ભાવી દશાને ચિતાર મને વલેાવી નાંખે છે અને મન વિહ્વળ બનાવી દે છે. કુલીનતાનું માપ એ તે! અહારની દિના જનતાને સમજાવવા પૂરતા સિંધયારેા છે. અંતરમાં તા મગધ સામેની સૂગ ઉપરના કારણે છે.”
રાણી—“મહારાજ ! આપ સરખા ધર્મજ્ઞ, અલેાભી અને અલ્પકાંક્ષી માટે આ પ્રકારની અગ્રચિ'તા હેતુશૂન્ય છે.