________________
[ ૩૪૦ ]
પ્રભાવિક પુરુષો :
“ બધુ ! ઉતાવળા ન થા. એકાંતના પક્ષ ન પકડ. કિવના કથનમાં માનવગણના મેટા ભાગના જીવનનું પ્રતિષિખ ભલે દ્વારાયું હાય, છતાં ગૃહસ્થજીવનમાં પણ નિષ્કલંક ચારિત્ર શ છે. એવા પણ મનુષ્યા સાંભળ્યા છે કે જેના નયન સામે સ્વની અપ્સરા ઊતરી આવે તેા પણ વિકારના અંશ ન ઉદ્ભવે. તેથી તા ‘બહુરત્ના વસુંધરા ’ કહેવાય છે. શા માટે દૂર જવું ? આ સુદર્શન મુનિનું પૂજીવન વિચાર. તેમના નિષ્કલંક ચરિત્રના પ્રભાવથી શૂળી મટી સિંહાસન થયું અને શાસનદેવીએ સાક્ષાત્ દન પણ દીધાં. ”
,,
“શું આ તે જ મહાત્મા છે કે ?
''
ચંપાપુરીના સુદર્શન શેઠ વિષે અને તેમના શિયળના પ્રભાવથી થયેલ ચમત્કાર વિષે તે મે પણ સાંભળ્યું હતું, પણુ તેમને સંયમ અંગીકાર કર્યાની વાત અગર તેા એ જ સુદન શેઠ અને આજના ઉપદેષ્ટા મુનિ સુદન અને એક જ વ્યક્તિ છે એ વાતની મને ખબર નહેાતી. ”
એક તરફ આ વાર્તાલાપ ચાલી રહ્યો છે અને માર્ગ કપાઇ રહ્યો છે ત્યાં સુદર્શનનું નામ કાને પડતાં જ સમીપમાં એક ત ખાળીની દુકાનેથી પાન ખરીદ કરતી લલના ચાંકી ઊંઠી. એકાએક તેણીના ચહેરા પર કોઇ અગમ્ય ભીતિના એળા પથરાયા. રાજની હસતી મુદ્રા જોવાને ટેવાયેલ ત ખેાળી પણ આ ફેરકારથી અજાયબી પામ્યા.
તરત જ પેલી લલના સહસા થઇ ગયેલા લાગણીવશપણામાંથી જાગૃત બની, પુન: હસતું વદન કરી, જાણે કઇ અન્યું જ નથી એવા ભાસ દાખવતી, પાન લઇ સત્વર પેાતાના આવાસ તરફ વિદાય થઇ. સીડી પર ચઢી, કમરામાં પ્રવેશી એકાએક દાસીને બૂમ પાંડી અને જ્યાં એ આવી કે અશુલિથી