________________
[ ૩૦૮ ]
પ્રભાવિક પુરુષા :
ઢોડાદોડી કરવા માંડી પડ્યા અને એકાદ બે ઉતાવળીઆએ આગળ જઇ, પુણિયા ને શ્રીમતીના નામની બ્રૂમેા મારવા માંડી. જનસમાજનું આ ચિત્ર કંઇ નવુ' નથી. રાજાઓને દેવ જેવા ગણવાના રવૈયા કેટલા ય કાળથી ચાલ્યા આવે છે. વિણકસમાજ એ જાતના બહુમાનમાં પાવરધા ગણાય છે.
એક તરફ આ ધમાલ ચાલી રહી છે ત્યારે ત્રીજી માજી શ્રાવક પુન્ય તા બે ઘડીની અવિધવાળા સાધુપણામાં મશગૂલ છે. મેડી પરના એક ખૂણામાં કેવળ ધર્મ ધ્યાનમાં લયલીન બન્યા છે. માત્ર પાળ કે એમાં ચાલતા ક્રયવિક્રયને જ નહીં પણુ પેાતાની મઢુલી, પ્રેયસી શ્રીમતી અને ખુદ પેાતાની જાતને પણ ભૂલી જઇ, ‘હુ અને મારું ’ એવા ભાવને તદ્ન વિસારી મેલી, માત્ર આત્મિક ભાવનાના તરંગા પર આરૂઢ થયેલ છે.
મનેપ્રદેશમાં-દું જોઽસ્મ, સ્થિ મે જોઈ, નિત્યે સત્તા૨ે મતિ સારું ચાયનામ્ તનિચમ્ જેવા ગર્ભિત પદાના ઝંકારવ થઈ રહ્યા છે.
શ્રીમતીએ ન્રુપના ચરણમાં મસ્તક નમાવી, હસ્તદ્વય જોડી, આદરસત્કારપૂર્વક બેસવા માટે સ્વચ્છ આસન પાથયુ અને અગાઉ રાજ્ય તરફથી સૈનિક આવેલ ત્યારે પતિ સામાયિકમાં હતા અને પાતે ઘેર ન હેાવાથી તેમ જ આગમન કારણે ન સમજાયાથી એ સંબંધમાં કંઇ અમલ થઇ શક્યા નથી, એમ જણાવી ઉમેર્યુ કે–“ આજે પણ મારા સ્વામીનાથ સામાયિકમાં છે એટલે આપશ્રીની ખીજમતમાં દેખાતા નથી માટે એમના પ્રતિનું જે ક ંઇ કાર્ય હાય તે મને જણાવવા કૃપા કરશેા.
“ સુભગે ! હુ· ચાલી—ચલાવીને આવ્યે છું એમાં મારા અંગત હેતુ છે. તારે એથી રંચમાત્ર મૂંઝવાનું નથી. મેં સૈનિકને ઘર જોવા સારુ મેલ્યા હતા. તમારા સરખા થી દંપતી માટે નથી