________________
પુણિયા શ્રાવક :
[ ૩૧૩ ]
દેવ હતા. ખાવનાચંદનથી તે મારી પૂજા કરતા હતા. દેવમાયાના પ્રભાવથી દૃષ્ટિવિભ્રમ થવાથી તમને એ કાઢીએ દેખાયા હતા.’
*
તેા પછી સ્વામી ! કને કટુ લાગે તેવા અમંગળકારી શબ્દો તેણે શા કારણે ઉચ્ચાર્યા ? આપ સરખા ત્રણ જગતના નાથને ‘ મરવાનું ’ કેમ કહ્યું ? ’
‘રાજન્ ! એમાં પણ એની ભાવના શુદ્ધ છે. કેવળ સાચી સ્થિતિનુ ખ્યાન છે. હું જેટલા જલ્દી મરું તેટલા ખાકી રહેલ ચાર કર્મોના પાસમાંથી જલ્દી છૂટું. ભલેને એડી સાનાની હાય છતાં એ એડી તેા ખરી જ ને ? તીર્થંકરપદના અધિકાર સાચે જ સર્વોત્તમ ઐશ્વર્યની અવધિરૂપ છે છતાં એક નિત તા ખરા જ ને ? જ્યાં સદંતર કર્મને! અભાવ છે એવી સિદ્ધદશા તા નહીંજ ને ? શુદ્ધ અને સાચું ધ્યેય તા એ જ છે ને ? અભયકુમારને અહીં પણ સુખ છે અને મરણ પછી સર્વો - સિદ્ધ વિમાનમાં અવતરવાનુ હાવાથી ત્યાં પણ સુખ છે એટલે તેને માટે મરણ કે જીવન સમાન હેાવાથી ‘ મર યા જીવ ’ કહ્યું. પણ તમારી દશા જુદી છે, તેથી તમને મરવાની ના પાડી અર્થાત્ ‘ મા મર ’ શબ્દના પ્રયાગ કર્યાં. તમારું મરણુ આધુ ઠેલાય એમાં જ લાભ છે; કેમકે મરણુ ખાદ નરકનાં આકરાં દુ:ખ તમારે ભાગવવાનાં છે.
6
જેનુ ચાલુ જીવન પણ શ્રેયકારી નથી અને જેનું મરણુ પછીનું નવું જીવન પણ કેવળ અસીમ પીડાકારી છે એવા કાળ સારિક( કસાઇ)ને મા જીવ મા મર’નું સ ંબેધન કર્યું તે વાસ્તવિક જ છે. તે અહીં રાજ પાંચસેા પાડાના વધ કરી કેવળ પાપના પેાટલા માંધે છે. અને રૈદ્રધ્યાન સિવાય અન્ય ધ્યાન જ નથી. મરીને સાતમી નરકે જવાનેા છે. એ પાતાળભૂમિના