________________
પુણિચા શ્રાવક
પ્રભુ શ્રી મહાવીર દેવના સમયમાં થયેલાં જે પ્રભાવિક પુરુષાની માળા ગુંથવા માંડી છે તેના ચાર ગુચ્છકે પૂર્ણ થઈ ગયા છે. એ માળાનું પાંચમુ અને છેલ્લું ગુચ્છક આરંભાય છે. પૂર્વવત્ આ ગુચ્છકમાં પણ ચાર પુષ્પા જ ગુંથવાના છે; આમ છતાં એમાં અગાઉ કરતાં ઘેાડી વિલક્ષણતા પણ રહેલી છે. પૂર્વના શ્રેણીપુત્રા કે રાજપુત્રાવાળા ગુચ્છક પ્રમાણે આમાંનાં પુષ્પા સમાનર ંગી નથી પણ ભિન્નરંગી છે. એમાં જ એની વિશિષ્ટતા છે. નિર્ધન–ધનિક–નાથ અને અનાથના યેાગ સાધ્યા છે એટલે પરસ્પર વિરોધ તે સ્પષ્ટ છે છતાં એ દરેકમાં અગ્રભાગ ભજવતી ટેક યાને અડગતા સર્વ વિરાધાને ગળી જઈ ચારે પુષ્પામાં એક સરખી સુવાસ પ્રસરાવે છે, બેધગ્રહણ માટે કિવા ચારિત્રગુંથણ અર્થે અથવા તે વીસમી સદીના વિષમ કાળમાં વતા જીવા સારુ, જીવનની મર્યાદા આંકણમાં એ સર્વ સમાનપણે ઉપયાગી અને મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
એકેક પુષ્પ અર્થાત્ એમાંનું એક જ કથાનક જીવનપથ ઉજાળવાને અખંડ જ્યેાતની ગરજ સારે છે. નિમિડ અંધકારથી વ્યાપ્ત એવા ભૂમિગ્રહમાં દીપકની રશ્મિ જે કાર્ય કરે તેવું અસરકારક કાર્ય ચાલુ યુગમાં કરવાની સામગ્રી શરૂ થતાં ઉદાહરણામાંના પ્રત્યેકમાં સંચિત થયેલી છે. અગત્ય છે. એ પર શાંતિપૂર્વક વિચાર કરવાની.
*
×
×
गृहं सुहृत्पुत्रकलत्रवर्गो, धान्यं धनं मे व्यवसायलाभो । कुर्वाण इत्थं नहि वेत्ति मूढो, विमुच्य सर्वे व्रजतीह जन्तुः ॥