________________
પુણિયા શ્રાવક :
[ ૨૯ ]
“ સંધ્યાના જેવા રંગ સોનેરી, વધ્યાને લાડ લડાવ્યા; જોમન ને તન ધન તેવા, સમજવા પાણીમાંના પડછાયા.”
*
ભાગ્યે જ ભૂલાય તેવા છે, છતાં પ્રભુશ્રી આપની અમૃતવાણીએ મારા હૃદયના તાર છે. આપસાહેબે પૂર્ણાહૂતિ કરતાં ભાર મૂકી શીલ, તપ અને ભાવરૂપ ચતુર્વિધ ધર્મના આત્માએ સદૈવ તત્પર રહી આત્મશ્રેયના નિશાનમાં દત્તચિત્ત રહેવું.
મહાવીરદેવ આજની અણુઅણુાવી મૂકયા જણાવ્યુ કે દાન, પાલનમાં પ્રત્યેક
66
પણ પૂજ્ય સ્વામી ! મારા સરખા રંક મનુષ્યનું શુ ગજું કે દાનધર્મનુ પાલન કરું? શીલનુ પાલન ને યથાશક્તિ તપનું આરાધન ચાલુ છે છતાં તરુણ વયમાં એકનિષ્ઠ બ્રહ્મચર્ય માં તત્પર રહેનાર વિજયદંપતીના જીવન સામે નજર ફેરવું છું કે અનગાર ધન્નાના તપ પ્રતિ સૃષ્ટિ કરું છું ત્યારે સહજ સમજાય છે કે આ પુણિયાનું સ્થાન એ મહારથીએથી ઘણું ઘણું દૂર છે. સાગરમાં બિંદુ સમુ છે. માથાના વાળ શ્વેતવણી થવા લાગ્યા છે એટલે એ અંતર તેાડવાનું સામર્થ્ય મેળવવુ પણ શક્ય નથી. ચેાથા ‘ ભાવ ’ ધર્મનુ` રહસ્ય ઉકેલવા સરખા નથી તે મારે અભ્યાસ કે નથી તે મારું એટલું જ્ઞાન. આપશ્રીને ચેામાસી પારણાની વિનંતિ કરનાર અને એ અવસરે અપૂર્વ ભાવનામાં તદાકાર બનનાર જીણુ શ્રેષ્ઠીના સ ંબંધમાં મેં સાંભળ્યુ પણ છે છતાં એવા ભાવ આવે શી રીતે ? એ જ મને નથી સમજાતું. ”
“ મહાનુભાવ ! નિરાશ થવાની જરાપણ જરૂર નથી. વીતરાગના ધર્મમાં નિક કે નિન, શક્તિવંત કે શક્તિહીન, રાજા કે રંક અર્થાત્ સર્વ જીવા કેઇ ને કોઇ રીતે આત્મકલ્યાણના પુનિત પંથે પદ્મસંચાર કરી શકે તેવી સુગમતા ને સરલતા છે. ભાવ એ હૃદયના ઉમળકાનું બીજું નામ માત્ર છે. કરાતી નાની યા મોટી ક્રિયા પાછળ ચિત્તની એકાગ્રતા-અંતરના