________________
પુણિયા શ્રાવક
[ ૩૦૩ ] જાણુત નહીં, કેમકે આત્મા એ વેળા દેહભાન વિસરી જઇ કેવળ અંતષ્ટિમાં વતા હેાય છે. હું ભાન ભૂલી ને દેશ મારતી ગઇ એનુ કારણ આપ એમ ન સમજશેા કે હું આંધળી છું, કિવા રસ્તે ચાલવામાં બેદરકાર છું. મારા પ્રેમીને મળવામાં મારું મન એટલી હદે લીન બન્યું હતું કે હું શું કરી રહી છુ કે માર્ગમાં કાણુ કયાં ઊભું યા એઠું છે તે તરફ મારું જરાપણું લક્ષ ગયું નહી. કેવળ મારા પ્રેમીના દર્શનમાં જ લીન બની હતી. અન્ય સર્વ સાન ભૂલી ગઈ હતી.' સાંઇ તા આ સાંભળી સડક બની ગયા.
“શ્રાવક પુન્ય ! ધ્યાનની એકાગ્રતા એવી નિશ્ચળ હાવી જોઇએ.”
X
×
X
ચલા, ખાજુ પર હેા
જાવ. આ શટા કેાના છે? મામાંથી હાંકી જઇ સિરિયામ રસ્તાના છેડે ખડા કરેા. આ કાના કોથળા પડ્યા છે ? અરે ! ગુણ્ણાની થપ્પીઓ કેાની છે? જલ્દી જલ્દી અહીંથી ખસેડી લ્યે. ”
આ
tt
આમ હુકમેાની હારમાળા છૂટતી જોઇ વેપારી અને ગાડાવાળા સૌ કાઇ આશ્ચર્ય પામ્યા. રાહદારી પણ સ્થંભી ગયા. કાઇ દિવસ નહીં ને એકાએક આજે આ પહેરેગીરે આમ કેમ.આજ્ઞા કરે છે અને જાણે આ જ માગે થઇ મહારાજાની સ્વારી પસાર ન થવાની હાય તેમ હાકેાટા કેમ કર્યા જાય છે ?
“ અરે શક્તિસિંહ ! એ અજયપાળ ! જરા કહેા તા ખરા ? આજે છે શુ? કણપીઠમાં ગાડાની હાર કે ગુણેાની રાશિ એ કંઇ નવાઇના નથી. વળી આ મજાર દાણાનુ રહ્યું એટલે સ્હેજે ગીરદી થાય અને ભીડ પણ રહે જ. આ વેપારમાં પળીયા શ્વેત થવા આવ્યા છતાં આ માર્ગે રાજવીની સ્વારી આવી હાય એવુ નજરે જોયાનું યાદ સરખું નથી, તેમ વૃદ્ધના મુખે સાંભળ્યુ