________________
[ ૩૦૦ ]
પ્રભાવિક પુરુષા :
ઉલ્લાસ–એકધારી તદ્દીનતા-એનુ નામ જ ભાવપૂર્વકની કરણી છે. વસ્તુને પૂર્ણ રૂપે ઓળખવા સારુ જ્ઞાનરૂપ દીવડાની અગત્ય છે છતાં એ માટે બહુ પરિશ્રમ નથી કરવા પડતા. શ્રદ્ધાની જ્યાતિ સતત જલતી હાય તા . સામાન્ય ઉપદેશથી પણ એ સ્થિતિ લાવી શકાય છે. એ માટે હું સામાયિકની ભલામણ કરું છું. એ ઘડી યાને અડતાળીશ મિનિટરૂપ સ્વાધ્યાય દેખાવમાં લઘુ છતાં જો ઉપર કહ્યું તેમ યથાર્થ રીતે-કરેમિ ભ ંતે સૂત્રમાં કહેવામાં આવેલ છે તે પ્રકારે–જરા પણ અતિચાર કે પ્રમાદ સેન્યા વિના કરવામાં આવે તે એ લઘુતા ગિરમામાં પરિણમે છે અર્થાત્ એ નાનકડી કરણી મેાક્ષપુરીના દ્વાર ઊઘાડી નાખે છે. તેથી તે એને મેાક્ષની વાનકી તરીકે ઓળખવામાં આવે છે. જ્યાં સમતા વા સમભાવના જ કેવળ લાભ યાને આવવાપણું હાય ત્યાં રાગદ્વેષરૂપી શત્રુયુગલ જોર કરી શકે જ નહીં. એને પલાયન થવું જ પડે અને એ પામારા ગણે કે વીતરાગ દશા કમાડ ઠાકતી આવી જ છે. વીતરાગતાથી મુક્તિ કઇ જુદી નથી.
समता सर्वभूतेषु, संयमः शुभभावना | आर्त्तरौद्रपरित्यागः, तद्धि सामायिकं व्रतम् ॥
જગતભરના સર્વ જીવા સહુ સમતા, પાંચે ઇંદ્રિયાના વિકારેનું નિય ંત્રણ, સુ ંદર વિચારશ્રેણિયાને ચિ ંતન, દુષ્ટ એવા આત્ત–રીદ્રધ્યાન ત્યજી દઈ ધર્મધ્યાનનું સેવન એનુ નામ સામાયિક વ્રત છે. નિયત સમય માટેનુ એ સાધુપણું છે. આગમવચન છે કે—સમજો ચ સાવો ર્ જ્ઞમ્હા ।
“ સાવદ્ય પ્રવૃત્તિમાંથી નિવૃત્ત દશામાં પગલા માંડવાની એ પહેલી ભૂમિકા છે. ઉત્તરાત્તર એમાં દઢતાથી જેટલેા માર્ગ કપાય એટલે પ્રગતિના પારેા ઊંચે ચઢે. દેવાનુપ્રિય પુન્ય ! અંતરના ઉમળકાથી તું એ વ્રતના સ્વીકાર કર. મેં કહ્યું તેને ખરાખર