________________
કુમાર ન દિષણ :
[ ૨૯૧ ] વ્યવસાયના કર્તાહર્તા. ઉભય અર્ધા અંગેા મળીને ધર્મ, અર્થ ને કામરૂપ ત્રિવર્ગ સાધી સતત ચાથા વની તૈયારી કરનાર એક આખું અંગ અથવા તેા સ્ત્રી-પુરુષરૂપ એક યુગલ. વળી તપ ને સુશ્રૂષામાં નારીને નંબર આગળ જ. ધર્મ શ્રદ્ધામાં અને એના પાલનમાં પણ તેવી જ સ્થિતિ. જ્યાં આવું ઉત્તમ નિધાન છે એ શાસનમાં પણ પુરુષવર્ગ તરફથી નારીજાતને અન્યાય કરાતા હાય, એના દુ:ખ સાંભળવા જેટલી આગેવાનાને ધીરજ ન હાય અને અધૂરામાં પૂરું ત્યાગીએ પણ નારીજાતની નિંદા સંભળાવતાં હાય ત્યાં મારા જેવી અમળાની આસ્થા હાલી ઊઠે તેમાં શી નવાઇ?
“ યુવતી ! તારી વાતમાં સત્ય છે. તને પુરુષજાતિની કઠારતા ને હૃદય-શૂન્યતાથી ઘણું વેઠવુ પડેલું જણાય છે; છતાં સર્વત્ર એમ નથી હાતું. વળી કેટલાક ઉપદેશકેા કેવળ અધ્યાત્મ ને વૈરાગને માટે એકાંતે વિચારવા નારીજીવનનું જે દોષયુક્ત ચિત્ર દોરેલુ છે. તેને વારવાર વ્યાખ્યાનકાળે ભાર દઈ વર્ણવે છે એથી કેટલીક વાર સ્ત્રીજાતિમાં કેાઇ જાતનું પ્રશંસનીય તત્ત્વ જ નથી, કેવળ તે દેાષાની ભરેલી પૂતળી જ છે એવી માન્યતા જોર પકડે છે એ પણ સાચું છે, છતાં તારા જ કથનથી એ તા પૂરવાર થાય છે કે એની જવાબદારી નથી તેા ધર્મના પ્રણેતાને શિરે કે નથી તેા જૈનધર્મના માથે. એ પરિણામ તા માત્ર વ્યાખ્યાતાની એક બાજુ જોઇ વર્ણન કરવાની ઊણપને આભારી છે. જૈનધર્મમાં સ્ત્રીનુ સ્થાન દાસી તરીકેનું નહિં પણ પુરુષના મિત્ર જેવું છે. ભૂલ્યા ત્યાંથી ફરીથી ગણનાર ને ઉન્માર્ગે ત્યજી સન્માર્ગ પકડનાર માટે ત્યાં ગારવવંતુ સ્થાન છે. હજુ પણુ મન મજબૂત કરી તુ આ કીચડમાંથી નીકળી જા.
,,
મુનિરાજ! આપની વાત સાચી છે. સાચા રાહ તેા બ્રહ્મ
ચ યુક્ત જીવનને જ ગણાય, પણ અધૂરી આશાવાળી હું જ્યારે
tr