________________
[ ૨૭૮ ]
પ્રભાવિક પુરુષા :
જન્મ આપ્યા. એણે તે માત્ર મર્યાદિત સમયપ``ત જ એનું લાલનપાલન કર્યું. પકડાઇ જવાની બીકે એ પુન: સાથ ભેગી થઇ ગઇ. એ પછીની સર્વ કરણી કુલપતિના આદેશથી અને દયાના તંતુવડે ખેંચાઇ અમેાએ કરી લીધી. આમ સેચનક ચુવાન અવસ્થા પામ્યા. અમારી સહાય પામ્યા ન હાત તે એનું અસ્તિત્વ જ ન હાત, પણુ અરે ! દુનિયા નગુણી જ વધારે દેખાય છે ! તેથી જ કહેવત પ્રચલિત છે કે ‘ગુણના ભાઈ દોષ. ’ એ સારુ શાસ્ત્રનાં પાનાં કયાં થાડા ભર્યા છે? ગુણુ પર અવગુણુ કરનારાના દાખલા શેાધવા જવા પડે તેમ નથી. વૈયાકરણીઓને પણ કહેવું પડયુ કે દુખ ધાતુને ગુણ કરીએ તા દોષરૂપે પરિણમે છે. ’ ( દુષના ગુણુ દેખ.
6
એક દિવસ કાઇ કારમા ચેાઘડીએ સમીપવતી તળાવથી પાછા ફરતાં અમારા આ પ્રિય હસ્તીએ પેાતાના પિતા એવા વૃદ્ધ યુથપતિને હાથણીઓના સમૂહમાં ડોલતા અને આનંદ માતા જોયા. તરત જ એના તનમનાટ પ્રકટી ઊઠ્યો. એની સામે એ ગુસ્સાના અદમ્ય આટાપથી દોડ્યો અને યુદ્ધ કરવા માંડી પડ્યો. નવા લેાહી આગળ પાછલી અવસ્થાનું ઠંડુ પડેલું àાહી પરચા ન બતાવી શકયું. વૃદ્ધ નાયકને પરાભવ થયેા એટલું જ નહીં પણ કેટલા ય જુવાન અ`કાના અકારણ કેાળિયા કરાવવારૂપ મહાપાપના બદલારૂપે જોતજોતામાં એ પેાતે કાળના કાળિયા બની ગયા. હવે સેચનક પાંચ સે। હાથણીએના સ્વામી અન્યા, વિશાળ અટવીમાં સ્ખલના વગર પરિભ્રમણ કરવા લાગ્યા. નિર કુશપણે સ્વચ્છંદતાથી વિહરવા લાગ્યા. પ્રાપ્ત થયેલ આ અધિકાર અને વૈભવ નવા કાઇ તરુણુ ગજ છીનવી ન લઇ જાય એ ખાતર એણે પણ પિતાની માફક ચાંપતી નજર રાખવા માંડી. એની એ વિચારણામાં પેાતાનું જેમ આશ્રમમાં ગુપ્તપણે રક્ષણ થયું તેવું ભવિષ્યમાં કાઇ અન્યનુ ન થવા પામે એટલા સારુ