________________
હલ્લ અને વિહલ્લ :
[ ૨૭૧ ]
છે છતાં તેઓ એવા એક ભીષણ સંગ્રામના નિમિત્ત બન્યા છે કે જે મ્યાન થાડીક લીંટીઓ માગે છે.
*
タ
જ
જૈન જનતાએ શ્રેણિકભૂપને પાંજરામાં પૂરવાના પ્રસંગની તેમ જ રાણી ચેલણાના પ્રથમ પુત્ર કેાણિક રાજગાદીએ આવ્યા સંબંધની વિસ્તૃત યાદદાસ્ત તાજી કરાવવાની જરૂર ન જ હાય. સંખ્યાબંધ શત્રુઓને પરાસ્ત કરી કેણિકે અજાતશત્રુનુ બિરુદ મેળવ્યું હતુ એ તેા પ્રસિદ્ધ વાત છે.
હા–વિહાને જે નિમિત્ત સાથે સંબંધ છે તે અન્યું ત્યારે શ્રેણિકરાજ આ ધરતી પર નહાતા. અજાતશત્રુની હાક સત્ર એટલા જોરથી વાગતી હતી કે ભલભલા પરાક્રમીએ અને મૂછ પર લીંબુ ઠેરવનારા રાવરાણાએ પણ એની સાથે વૈરભાવ માંધતાં થરથરતા–અનેા હાકારા થતાં નમી પડતા.
કેાણિક માફ્ક હા-વિલૢ પણ શ્રેણિક-ચેલણાના લાડીલા સંતાન હાવાથી તેમને ફાળે હાર વિગેરે દૈવી ચીજો આવેલી. કેણિકની પટરાણી પદ્માવતીના એવામાં એ આવતાં જ એના મનમાં એ પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા ઉદ્ભવી. વાત અજાતશત્રુના કર્ણ સુધી પહોંચી. પ્રેયસીની ઇચ્છાપૂર્તિ સારુ રાજવીએ ન્યાય અન્યાય જોયા :સિવાય પેતાના માંધવા ઉપર દિવ્ય હાર અને સેચનક હાથી આપી દેવાને જહાંગિરી હુકમ છેડ્યો. હાવિજ્ઞને પાના-પુસ્તકે ચઢાવનાર એ નજીવા ને નાનકડા પ્રસંગ.
હા–વિલને ખાપિકા વારસા છેડવા ન જ ગમે. વળી તેમનુ ક્ષાત્રતેજ પણ કટાઈ ગયું નહાતુ, છતાં મગધના સ્વામી સામે માથું ઉંચકવુ એ કંઇ બચ્ચાના ખેલ નહેાતા એ તે સારી રીતે અસમજતા, એટલે તેએ રાતેારાત જે કંઇ સાથે લેવા જેવા સરપ્ર સામાન હતા તે સર્વ લઇ, પેાતાના કુટુંબ સહિત, સેચનક હાથી પર સ્વાર થઈને ભાગ્યા. તાતા તીર જેવા ને અણનમ સ્વભાવના