________________
હલ અને વિહલ :
[ ૨૭૩ ]
ચાલુ અવસિપણી કાળનું જે મહાભયંકર ને અતિ દારુણ્ યુદ્ધ કહેવાય છે તેના સમારંભ હર્લે-વિહલ્લના નિમિત્તથી મ`ડાયેા. એમાં સંખ્યાબંધ જીવાના કચ્ચરઘાણ નીકળી ગયા. લાહીની સરિતાઓ વહી. વિશાલા જેવી મહાન્ ને પ્રાચીન પુરીનુ આખરે પતન થયું. એ ઇતિહાસ લાંબે છે. ચાલુ સ્થાનક સાથે એને ખાસ સંબંધ પણ લેખાય તેથી જ એના કાંઠે કાંઠે ચાલી મૂળ તરફ વળીએ.
એ ભયાનક યાદવાસ્થળીમાં આ બેલડીએ શૂરાતન દાખવવામાં પાછી પાની ન કરી. પેાતાના જ કારણે આ યુદ્ધ-વાળા પ્રગટી છે એને! પૂર્ણ ખ્યાલ રાખી તેએએ માત્ર દિવસના જ નહીં પણ રાત્રિના સમયના લાભ લઇ, સેચનક હાથી પર સ્વાર થઇ, શત્રુવાસમાં જવા માંડયુ અને અસાવધતાના લાભ મેળવી ઘણી ખુવારી કરવા માંડી. નિશાકાળના અંધારામાં અણુધારી રીતે અનતા આ રાજના અનાવે કેણિકને વિચાર-વિવશ કરી મૂકયા. કેટલા ય દિવસે એના કારણની શેાધ પાછળ વ્યતીત થયા, છતાં આ અદશ્ય પથને ઊકેલ ન આણી શકાયા. આખરે ખરી ખબર મળતાં બચાવ અર્થે તેના માર્ગ માં ખાઇ ખાદાવીને તેમાં ખેરના અંગારા ભરાવ્યા કે જેથી તેને ઉલ્લુ ઘીને કેાઇ નજીક આવી ન શકે. ખાઇને ઉપરથી ઢાંકી દીધી.
રાજના ક્રમથી ટેવાયેલા અને શત્રુએના સંહારમાં દત્તચિત્ત અનેલા બંધુયુગલને આ વાતના સ્વપ્ને પણ ખ્યાલ કયાંથી હાઇ શકે ? છતાં દક્ષ હસ્તિ વિભગજ્ઞાનવડે ઢાંકી દીધેલી ખાઇનું સ્વરૂપ પારખી ગયા. રાજ જે પળમાત્રમાં શત્રુસૈન્યમાં ઘુસી જતા એ કુંજર આજે ખાઇથી ઘેાડે દૂર અટકયા. એને આગળ ગતિ કરાવવામાં મહાવતના કઠાર વચને અને અંકુશના પ્રહારો નિષ્ફળ નીવડ્યા. એ જોઇ હા–વિહલના મુખમાંથી શબ્દો
૧૮