________________
[ ૨૨૬ ]
પ્રભાવિક પુરુષો :
મહારાજ્યના સ્વામી બનાય છે ? એમ ન હાત તે મૃત્યુશય્યા પર સૂતેલા મહારાજને કયાં પુત્રા એછા હતા ? પણ તેમના માટે તે વેગવંતી સાંઢણીએ દોડાવેલી. ખરું જ કહ્યું છે કે— ૬ તારાકી જ્યાતમેં ચંદ્ર છુપે નહીં, સૂર છુપે નહીં માદલ
છાયા; ’
અરે ! એક ખટકબાલાએ તે વાતના મેળ મેળવતાં કહી નાખ્યું. કે–“ ભાઈએ ! અશ્વ ખેલાવનારા ને શસ્ત્રોના દાવ રમનારા ક્ષત્રિયકુ વામાં આવી બુદ્ધિપ્રગલ્ભતા સંભવે જ નહીં; પણ આપણા આ નવા મહારાજાએ તે પરદેશમાં ભ્રમણ કરી, જાતજાતની ચતુરાઇ પ્રાપ્ત કરી છે. અરે ! એનાતટના એક શેઠની પુત્રી સાથે ગૃહસંસાર પણ માંડ્યો છે અને વિષ્ણુકાની પ્રજ્ઞાસંપન્નતા કાણુ નથી જાણતું ? ”
૬ આંગળ કહીને માંગળ વાસે, માંગળ કહીને મૂલ પ્રકાસે; ભૂલ જણાય ત। કાઢે હાંસે, વણિક કળાથી દેવ પણ નાસે.’
એ તા સુપ્રસિદ્ધ વાત છે.
તરત જ એક જણે ટાપશી પૂરી. “વાત સેા ટચના સુવર્ણ માફક સાચી છે. વિણક રાણીને એક પુત્ર થયા છે અને હવે ટૂંક સમયમાં જ એ મા–દીકરાને આપણા રાજા અહીં ખેલાવી લેવાના છે. ’
આ કથન તરફ સ્હેજે એક પરદેશી જણાતા યુવકના કણું આકર્ષાયા. એણે જરા આગળ આવી આજની આ મેદની શેને આભારી છે? એ જાણવા ઇચ્છા પ્રગટ કરી.
પેલાએ જવાબ આપતાં જણાવ્યું કે “ જુઓ ભાઇ પરદેશી! પેલા એ કૂવા છે ને, એમાંનાં એકમાં અમારા રાજવીએ રત્નજડિત મુદ્રિકા નાંખી છે અને આજ્ઞા ફરમાવી છે કે કૂવામાં