________________
[ ૨૩૪ ]
પ્રભાવિક પુરુષા :
Birds of the same feather fly together.
સંધ્યાના ઓળા પથરાવા માંડ્યા હતા. સીમમાં સારા ય દિવસ અંગ તેાડી મહેનત કરનાર ને ધૂળમાંથી ધાન્ય પેદા કરનાર, વળી જગતના તાત તરીકેનું બિરુદ ધરાવનાર ખેડૂતગણુ પાતાના વહાલા મળો સહિત નગર તરફ પ્રફુલ્લ વદને પાછેા ફરવા માંડ્યો છે. કારીગર ને મજૂરગણુના નાનકડા સમૂહા અહીંતહીં વાતા કરતાં, દિવસની કમાણીના આંક કાઢતાં, તેમજ આવતા દિન માટેની કામગીરી નિરધારતાં દષ્ટિગેાચર થાય છે. એકાદા ખૂણામાં માછલા ને નટખટ તરિકે પ્રસિદ્ધિ પામેલા માનવીએની મંડળી ભેગી મળી અલકમલકની વાતે-કવા શૃંગપૂવિહીન આખ્યાયિકાઓના પ્રવાહમાં મેાજ માણી રહી છે.
ત્યાં સહજ એક સુંદરાકૃતિ ને વિચિત્ર વેષ–સજ્જિત વ્યક્તિએ અજાયબી પમાડે તેવી વાર્તા કહેવાના આર ંભ કર્યો. સૈા એ પ્રતિ કાન માંડી રહ્યા.
“ જેના પ્રત્યેક ગાત્રા ચાવનાવસ્થાના તરવરાટથી ગુલાખની કળી સમા ખીલી રહ્યાં છે અને જેને ચહેરા નિરખતાં ભલભલાના મન મુગ્ધ થાય છે, વળી જેના અંગ પર અલકારા પણ ઉચિત રીતે પહેરેલાં હાવાથી શે।ભામાં વૃદ્ધિ કરે છે એવી એક તરુણી, ચંદ્રજ્યાહ્નાના અજવાળામાં, લગભગ મધ્ય નિશાકાળ થવા આવ્યેા છે તેવા સમયે, હાથમાં પૂજનસામગ્રી સહિત વસ્તીથી દૂર નિર્જન પ્રદેશમાં એકલી ચાલી જાય છે. વિના રેાકટાકે, ર્ચ માત્ર ગભરાટ કે ભીતિ વગર હંસગતિએ આગળ વધે છે. ત્યાં અચાનક ચાર ચાર સામા મળે છે. શુકનમાં જ આવું સુંદર ભક્ષ્ય મળવાથી તેમના આનંદને પાર રહેતા નથી. જલ્દી દાગીના ઉતારવાની હાકલ પડે છે.
પણ અરે! આ શું? જરા પણ ભય વિના, તરુણી નમ્ર