________________
મેશ્વકુમાર ઃ
[ ૨૬૫ ]
એવા વિષયવિલાસા-પહાડ જેવા મેાટા દેખાયા. એની સાંકળગૂથણીમાં શ્રેણિકપુત્ર મુગ્ધ બન્યા. આગલે દિવસે જે ઉછરંગપૂર્વક દીક્ષા સ્વીકારી હતી એ વાત તદ્દન વિસરી ગયેા.
‘ રાઇપ્રતિક્રમણ ’ ને સમય ન સૂચવાયેા હાત તા એની મનેારથમાળા કેટલાયે મણકા વધુ એળંગી ગઇ હાત. આવશ્યક વિધાનમાં રજોહરણ ને મુહપત્તિ પાતપેાતાનેા ભાગ ભજવતા હતા. સ્થવિરા નવદીક્ષિતને ચેાગ્ય સૂચન કર્યે જતા, પણ એ બધુ ‘અરે અરે રામ' કરી જનારતું ધ્યાન એક જ વાતમાં પરાવાયું હતુ અને તે એટલું જ કે—
પ્રાત:કાળ થતાં જ (
યેા દેવ ચાખા ને મૂકે। મારેા છેડા ’ અર્થાત્ આ વેશ પાછે। આપી ઘરના માર્ગ લેવાનું. હાથે માંધેલા કકણને જોવાને આરસીની શી જરૂર ? સર્વજ્ઞ પ્રભુ શ્રી વર્ધમાન તા કૈવલ્યદર્પણમાં સારા ય વિશ્વના ભાવ-ઉધિના વારિમાં જેમ સતત ભરતી એટના પ્રકપ ચાલુ હાય તેમ પ્રત્યેક જીવાત્માની વિચારશ્રેણીમાં સમયે સમયે થઇ રહેલાં ચળ–વિચળ પરિવર્ત ના જોઇ રહ્યા હતા, ત્યાં વંદન માટે આવી રહેલ–જેના ચહેરા ઉપર આગલા દિવસની પ્રફુલ્લતાને સ્થાને ઉદાસીનતા છવાઇ ગયેલી છે એવા મેઘમુનિને જોતાં જ એના હૃદયમાં થઇ રહેલ માંથનને અને એ પરથી કરેલ નિશ્ચયને પામી ગયેલા પ્રભુ ધમત્તાદ્દીન એ વિશેષણ સાર્થક કરવાની પળ ઉપસ્થિત થયેલી જોતાં જ મધુર વાણીએ મુનિમેઘ મુખ ઊઘાડી કઇ કહે તે પૂર્વે જ એલ્યાઃ
રાજકુમાર ! ઘરે પાછા ફરવાનું ચિંતવન તને ન છાજે. એમાં ત્યાગીજીવનમાંથી પતન તેા છે જ અને એક સાચા ક્ષત્રિયને કદીપણુ શે।ભે નહીં એવી કાયરતા પણ છે. જે સંસારના એ વિલાસે ખરેખર સાચા જ-કલ્યાણકારી હેાત તા પછી અમે શા સારુ એને તિલાંજલી આપત? ‘રાજ્યને અંતે નરક
"
66