________________
[ ૨૫૪ ]
પ્રભાવિક પુરુષા :
સિવાય ખીજું કંઇ ન જોયું તેથી એ સામે માનપણે જોયા કર્યુ . કેટલાક તેા હસવા લાગ્યા અને ઊંચે સ્વરે કહેવા લાગ્યા— વાહ ભાઇ પ્રદ્યોત ! ખરા માલવપતિ !' આમ વિનારાકટાકે બુદ્ધિનિધાને ગાવેલુ સરઘસ અવંતીના માર્ગે થી પસાર થઇ ગયુ અને થાડા સમયમાં રાજગૃહી પહોંચ્યું.
સાદાગરના અંચળા દૂર ફગાવી દઇ હસતા અભય મંત્રીએ માલવેશના બંધન છેડી નાખ્યા અને કહ્યું કે—“ માસાજી ! મારું કથન મે વનમાં મૂકી પતાવ્યું છે. આપને મુંઝાવાની જરૂર નથી. આ તે બુદ્ધિના ચમકારા માત્ર છે. ”
પૂરા આદર સત્કાર ને ઉચિત આતિથ્ય સાચવ્યા પછી શ્રેણિકરાજે સાઢુ ચંડપ્રદ્યોતને અવતી જવા માટે વિદાય આપી.
X
X
C
3
ખરેખર વિધિની વિચિત્રતા કેાઇ અકળ છે! વિધિસ્ત્રાનિ વિદ્ધતિ, યાનિ પુમાન નૈવ ચિન્તયતિ। ' એ નીતિકારનું વચન સાચું જ છે. આજે આંખ ખુલી ગઇ ને નમસ્કાર મહામંત્રનું સ્મરણ કર્યુ ત્યારથી જ હૃદયમાં કઇ અનેરી ભાવના નાચી રહી હતી. · કયાંથી અહીં આવવું, પ્રાણિયા! કયાં જવુ, શુ કર્યું" શુભ કામ ? આજ જીવે ' એ પદ ખેલતા આત્મા કાઇ જુદા જ ઉલ્લાસમાં હતા. આવશ્યક ક્રિયામાં પણ આજ અપૂર્વ આનંદ આવ્યેા. જાણે આજે વર્ષોની મનારથમાળા ફળતી લાગી અને પ્રભુપૂજનમાં પણ ઠીક રસ-જમાવટ થઈ. દ્રવ્યપૂજામાં જળ, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, અક્ષત, નૈવેદ્ય અને ફળરૂપ સાધને એના એ છતાં એ પાછળ ભાવનાના વેગ જરૂર જવલંત હતા. ભાવપૂજા માટેના આજના દિન જીવનભરમાં નેાંધવા ચેાગ્ય ગણાય. • ચિત્ત પ્રસન્ગે રે પૂજનળ કહ્યું ' એ જેમ યથાર્થ છે તેમ • ઇલિકા ભમરીધ્યાનાત્ ભ્રમરીત્વ અદ્ભુતે' એ પણ તેટલું જ સાચુ છે. આજના જેવી એકાગ્રતા ને એકતારતા અત્યાર પૂર્વે
"
×