________________
મંત્રીશ્વર અભયકુમાર :
[ ૨૬૧ ]
p
રાજન્! ચેટકરાજની સાતે તનયાએ સતીએ જ છે.’ એમ કહી તરત જ શંકાનું નિરસન કર્યું
66
*
66
,
આ શ્રવણુ કરતાં જ રાજવીને પેાતાની આજ્ઞા માટે પશ્ચાત્તાપ થયેા. પેાતે ભરેલા ઉતાવળિયા ને અયેાગ્ય પગલાં માટે દારુણ દુ:ખ થયું. તક સાધી સમવસરણની બહાર આવ્યા અને આગ સર્વને ભસ્મીભૂત કરી નાખે તે પૂર્વ નગરમાં પહેાંચી જવા પૂરપાટ ગાડી દોડાવી. માર્ગ માં જ અભયને જોતાં પાકારી ઊઠ્યા—“કેમ શુ કર્યું ? ” તરત જ નમ્ર વાણીમાં જવાબ મળ્યા. “મહારાજની આજ્ઞાનુ પાલન કરી ચાલ્યે આવુ છું. જીએ ! પેલી જવાળાઓ દેખાય.” આટલું સાંભળતાં જ શ્રેણિકનૃપ દુઃખી ને હતાશ મની તાડુક્યા જા, જા, મૂર્ખ ! મને તારું સુખ ન મતાવીશ. જરા તા બુદ્ધિ વાપરવી હતી ! ” એટલુ કહી ભૂપે ગાડી નગર તરફ અતિવેગે દાડાવી. અભયના હૃદયમાં તેા ઠંડક જ હતી એટલે એ તા વૈભારિગિરના માર્ગે આગળ વધ્યા. મનમાં જા જા નું વાક્ય ગુંજી રહ્યું. તરત જ વિચારશ્રેણિ વૃદ્ધિ ંગત થઇ. પૂર્વે પિતાએ કહેલું કે “ યારે જા જા ’ કહું ત્યારે તારે દીક્ષા લેવા જવું ” એ વાત સ્મૃતિપટમાં તાજી થઇ. એ સાથે જ પૂજનવેળાને અપૂર્વભાવ યાદ આવ્યેા. વિધિએ મેળવેલ ‘ યાગ ’ ષ્ટિ સન્મુખ ખડા થયા. તરત જ તનેા લાભ લેવાના નિશ્ચય કર્યો અને સત્વર શ્રીમહાવીરદેવ સમીપ પહોંચી, ટૂંકમાં સારું ય બ્યાન નિવેદન કરી પ્રવ્રજ્યા માટે માંગણી કરી. જ્ઞાની ભગવાન તે હસ્તામલકવત્ સર્વ ભાવેા જોઇ રહ્યા હતા, એટલે એ માટે વિલંબનું પ્રયાજન હતું જ નહીં. ઘડી પૂર્વે ના મંત્રીશ્વર અભય જોતજોતામાં અણુગાર બન્યા. અ ંતેર સળગાવવાની આજ્ઞા, સાચે જ મંત્રીશ્વર અભય માટે તે સુવણું ઘટિકા સમ નિવડી. માત્ર ઝુંપડા જ ખાળવામાં આવ્યા છે અને અંત:પુર તેા સહીસલામત છે એ નજરે જોયું ત્યારે અભયની બુદ્ધિ માટે શ્રેણિક