________________
[ ૨૩૦ ]
પ્રભાવિક પુરુષા :
ઊભી જ રહી. નવયુવક, અરે ભૂપને મહામંત્રી પણ મૂકભાવે જોઈ જ રહ્યો. શ્રેણિક ભૂપની મૂંઝવણુ વધવા માંડી.
66
ત્યાં તે અજાયબીના પડલ ચીરી અવાજ આવ્યા કે આપ કેમ એવા સવાલ કરે છે ? સામે ઊભેલ છે અને જેની સાથે આપ અત્રે પધાયો છે! એ જ આપના પુત્ર અભય. ” એ શ્રવણ કરતાં જ શ્રેણિક નૃપના આનંદના પાર ન રહ્યો. પુત્ર જ નહિં પણ સાથેાસાથ બુદ્ધિમત્તાનુ મૂર્તિમ ંત સ્વરૂપ. એ જ પેાતાના મહામંત્રી ! સાનુ ને સુગ ંધ મળ્યા તુલ્ય. અથવા તે મેાસાળ જમણુ અને મા પીરસનાર ! એ હર્ષને અંતરમાં સમાવી અભયકુમારને ઉદ્દેશી રાજવીએ જણાવ્યુ કે–“યુવાન મંત્રી ! કુંવરના મિત્ર તરીકે એળખાવી આવી છેતરપીંડી કરવાને અપરાધ કરવા બદલ મારે તારા સંબંધમાં વિચાર કરવા પડશે.” પિતાશ્રી ! એમાં અપરાધ જેવું શું છે? સાચા સુદાના દેહ જુદા છતાં હૃદય એક જ કહેવાય છે અને માતાનાં હૃદયમાં પુત્ર માટેનું સ્થાન એવુ નિશ્ચળ હાય છે કે તે કદાચ તેનાથી દૂર પણુ હાય છતાં વસ્તુત: દૂર ન ગણાતાં સમિપ જ કહેવાય. આ મ ંતવ્ય નીતિવેત્તાઓનું હાવાથી ભાગ્યે જ એ પ્રમાણે વનાર અપરાધી લેખાય. ”
''
રાજગૃહની પ્રજા મુદ્રિકાના અનાવથી તરુણ યાને અભયકુમાર પ્રતિ સ્નેહ નજરે જોતી થઇ હતી જ અને જ્યારે લેાકવાયકા પ્રસરી કે ‘ એ તરુણુ તા મહારાજ શ્રેણિકના પાટવી કુંવર છે ! અરે! ભાવી યુવરાજ છે અને મહારાજા એનાતટ રહેલા ત્યારે જે ણિકપુત્રી સુન ંદા સહ પાણિગ્રહણ કરેલું તેના બુદ્ધિમાન પુત્ર છે. ’ ત્યારે તે હર્ષાતિરેક થઈ પડ્યો. અંતરના ઉભરાતા ઉમળકાઆવડે પ્રજાએ એમના સત્કાર કર્યો. રાજમહાલયમાં આનંદમંગળ વરતાયા. પિતાપુત્રના આ જાતના માનભર્યા મેળાપ એ વિરલ જ ગણાય.