________________
[ ૨૦૮ ]
પ્રભાવિક પુરુષા :
દારાની કતાર મંડાય એમાં નવાઈ જેવું પણ શું ? લશ્કરી ટુકડીના ધામા એટલે એક નાનકડું શહેર જ કલ્પી લેવું.
જરીયાનથી ભરેલા, સુંદર જરી-બુટ્ટાથી શેાભતા અને પશુપક્ષી કે ફળ-ફૂલ વાવેલા રોપા યુક્ત વિવિધ કળાકૃતિઓથી શણુગારાયેલા એક સુંદર શિબિરમાં ( તંબુમાં ), જેની મુખાકૃતિ જોતાં જ સ્હેજે અનુમાની શકાય કે એ કાઇ મેટા દેશના સ્વામી અને પ્રભાવશાળી નરપતિ હશે એવા એક તેજસ્વી પ્રાઢ પુરુષ જ્યાં પ્રાત:કાલીન આવશ્યક ક્રિયાથી પરવારી આસન પર વિરાજમાન થાય છે ત્યાં તા પ્રતિદિન માટે નવનવી રસવતી તૈયાર કરી, પીરસવાની જવાબદારી જેના શિરે છે એવા એક શ્વેત ને સ્વચ્છ વસ્ત્રધારી રસેાઇયાએ પ્રવેશ કરી, વિનયપૂર્વક પૂછ્યું કે મહારાજ ! આજે રસાઇમાં શું બનાવવું છે ? ’
6
‘ ભાઇ ! આજે તે। પર્યુષણુ મહાપર્વ ના અંતિમ દિન યાને સંવત્સરીરૂપ મહાપવિત્ર દિવસ છે એટલે હું તે ઉપવાસ કરવાના છું; પણ રાજવી પ્રદ્યોતની જેવી ઇચ્છા હાય તેવી રસવતી કરી તેમને જમાડજે. ’
6
રસાઇએ વિદાય થયા. ભૂપતિ જ્યાં દૈનિક કાર્યક્રમની ધારણા વિચારી ઊઠવા માંડે છે ત્યાં તેા રસાઇયાના પગલાં પુન: થયાં અને રાજા સવાલ કરે ત્યાર અગાઉ તે બેલી ઊચો કે નામદાર ! પ્રદ્યોતરાજ કહે છે કે તેમને પણ આજે ઉપવાસ છે. તેઓ પણ આપ સાહેબની માફક શ્રાદ્ધધર્મ આચરનારા છે. ’
· અરે ! આ તું શું વદે છે? શું તે અરિહંતના ઉપાસક છે? તા તે! એ મારા સ્વધમી ગણાય. જ્યાં લગી એક પણ સ્વામીભાઇ સાથે વૈમનસ્ય હાય, જ્યાંસુધી એ દોષનું નિવારણ કરી તેની સાથે પણ સાચી ક્ષમાપના ન કરી હાય ત્યાંસુધી મારું સંવત્સરી પથ્થરાધન અધૂરું જ ગણાય; તેા પછી હું