________________
શ્રેણિકપુત્રા :
[ ૨૨૩ ]
વળી તે એટલા અંતરે આવેલ છે કે ધંધા કે પ્રવૃત્તિના ધમધમાટ અને બિલકુલ સ્પશી શકે તેમ નહાતુ.
આજે પણ વિપુળગિરિથી માંડી વૈભારગિરિ સુધી વિસ્તરેલી ગિરિમાળા, તળેટીમાં આવેલ ઢંડા ને ગરમ પાણીના કુંડા અને જરાસંધના અખાડા, શાલિભદ્ર શેઠની નિર્માલ્ય કુઇ, શ્રેણિક મહારાજના ભંડાર, નંદ મણિયારની વાવ અને રાહિણીયા ચારની ગુફા તરીકે ઓળખાતા ને કાળના કરાળ પંજામાં કકડભેંસ થઇ, જીણુ તા–વિશીષ્ણુતાને વરેલાં કેવળ નામમાત્ર ધારણ કરી રહેલાં સ્થળાના દર્શન પરથી પણ ગતકાલીન ગારવના જેમ આંખી થઈ શકે છે તેમ ઐતિહાસિક શૃંખલાના અંકોડા પણ જોડી શકાય છે.
ઉક્ત પાંચ ટેકરી પર સ્થાપન કરાયેલ દેવકુલિકાઓ અને પાદુકાઓ સંખ્યાબંધ વર્ષોના વહાણા વાયા છતાં અને પ્રબળ વર્ષા કે પ્રખર ગરમીમાં કાળદૈત્યના અસ્ખલિત ચક્રમાં પીસાયા છતાં હજુ પણ ભૂતકાળમાં થઇ ગયેલા મહાત્માએ કે જે આત્મકલ્યાણના માર્ગે આ સ્થાનને આશ્રય ગ્રહણ કરી, કૂચ કરી ગયા છે તેની સાક્ષી પૂરે છે. એ સ્થાનનાં દરેક પત્થરમાં અગમ્ય ઇતિહાસના લેખ છુપાયા છે. એને પ્રત્યેક કંકર મૂકભાવે આજે પણ પર્થિકના અંતરને વલેાવી નાંખે છે અને ઊંડું અવગાહન કે ખારિક અવલેાક્રન કરનારને મૂકપણે ઘણુ ઘણુ દર્શાવે છે.
જે સ્થાનના ગારવની આપણે ઉપર વાત કરી અને જેની પાછળ પ્રેરણા પાતા સંગીન ઇતિહાસ છે એ તરફ આજે ટ્ટિ કરનાર મુસાફર પહેલી તકે કિંકર્તવ્યમૂઢ બની જાય કિવા પાતે કાઇ સ્વપ્નસૃષ્ટિમાં તે નથી આવી પડ્યો એવી એવી આશ કાનુ ભાજન થાય. કારણ એક જ અને તે એટલું જ કે નથી એ રામ–રાવણુ કે નથી એ લંકાનગરી! અડતાળીશ ગાઉના વિસ્તાર