________________
[ ૮૦ ]
પ્રભાવિક પુરુષો :
તમે મારી સાથે આહાર વારવા મારે ત્યાં પધારે. આપસાહેબને અનુકૂળ આવે તેવું અન્નપાન મારે ઘેર તૈયાર છે.’
બાળકના આગ્રહથી ગાતમસ્વામી તેને ઘરે ( રાજમહેલમાં ) વહેારવા પધાર્યાં. શ્રીમતિ રાણીએ ભક્તિપૂર્વક વિશુદ્ધમાન આહાર વહેારાબ્યા.
ગણધર મહારાજ તેા આહાર લઇ પંથે પડ્યા, પણ કુમારના હૃદયમાં જખરું મંથન શરૂ થઇ ગયું. તેને એક જ તમન્ના લાગી કે ‘કેવા પ્રકારે હું શ્રી ગૈાતમસ્વામી જેવા બનું ?’ એના જોરે તે તેમની પાછળ દોડી પહોંચ્યા. વાર્તાલાપ કરતાં ગૌતમસ્વામી સાથે પ્રભુ પાસે ગયા. પાતાને દીક્ષા આપવા વિનંતિ કરી. પ્રભુએ માતાપિતાની આજ્ઞા લઇ આવવા કહ્યું. તેણે માતાપિતા પાસે આવી સર્વ હકીકત કહી સંભળાવી અને અંતમાં માગણી કરી કે ‘મને પ્રભુની પાસે દીક્ષા અપાવે.
,
માતાપિતા સ્વપુત્રની દીક્ષા સંબંધી માગણી શ્રવણુ કરી ઘડીભર વિચારમગ્ન બની ગયા. માલ્યકાળમાં આ વચનેા નીકળતાં જોઇ સ્વતનુજની આસન્નસિદ્ધિ ને પૂર્વસ'સ્કારિતા માટે મન પ્રમુદિત બન્યું, હૃદય પુલકિત થયું. આમ છતાં તેનુ મન સંચમરંગે કેટલી હદે રંગાયેલું છે એ જાણવા સારું પ્રશ્ન કર્યા—
6 વહાલા પુત્ર ! આ તું શું વદે છે? તું માત્ર આંધળાની લાકડી ને નેાધારાના આધાર સમે અમારા લાડકવાયા એક જ પુત્ર છે—એક આધાર માત્ર છે. અમારી આંખની કીકી તુલ્ય હાઇ તારું દન સૃષ્ટિનાં સર્વ પદાર્થો કરતાં પણ અમને અતિશય ઇષ્ટ છે, તુ જતાં આ વિશાળ રાજ્યના ભાર કેાના શિરે અમારે સ્થાપન કરવા ? અમારી વૃદ્ધાવસ્થામાં તારા વગર અમારી સારસંભાળ પણુ કાણુ કરે ? દીક્ષાગ્રહણની વેળા તારે માટે આવી છે કે અમારા માટે ? તેના તેા જરા ખ્યાલ કર. દુન્યવી તડકા