________________
[ ૯૪ ]
પ્રભાવિક પુરુષો :
મૂર્તિના આકારના મચ્છને જોઇને પણ અન્ય મચ્છ જીવાને સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે એ વાત પોતે જાણુતા હતા. વળી વીતરાગદેવની મૂર્તિના દર્શનથી સંખ્યાબંધ આત્માઓના કલ્યાણુ થયાં છે એમ પેાતે શ્રદ્ધાથી માનતા હતા. એટલે જ મંત્રીશ્વર અભયે આ માર્ગ લીધે!. લઇ જનારને માત્ર એક જ સૂચના આપી કે ‘ મારા મિત્ર એવા આ કુમારને મારી આ મંજૂષાની ભેટ ખાનગીમાં આપવી અને એકાંતે ઉઘાડવાનું કહેવુ. ’
*
આજે જેઆ મૂર્તિપૂજાના વિરોધ કરે છે કિવા પત્થરની મૂર્તિ શું ફળ દઇ શકે તેમ છે? એવી નિરાધાર દલીલેા કરે છે તેઆની નજર સામે આ મૂર્તિને જોતાં આદ્ર કુમારને જે અસર થઇ એ પુરાવારૂપ છે. અહીં મૂર્તિપૂજા શાસ્રસિદ્ધ છે એ દર્શાવવા લખાણ કરવાની જરૂર નથી. એ માટે ઘણું સાહિત્ય વિદ્યમાન છે. જેઆ પ્રમાદમાં મૂર્તિપૂજા જેવા અણુમૂલા સાધનનેા કેવળ સ્વનિ ળતા છૂપાવવા વિરોધ કરે છે તેએ પેાતાના આત્માને ભારે બનાવે છે; બાકી શ્રદ્ધાળુ હૃદયામાં મૂર્તિએ અજબ ભાવા પ્રગટાવ્યાના સંખ્યાબંધ ઉદાહરણેા ટાંકી શકાય તેમ છે. આકીન વા શ્રદ્ધા ફાઇ અનેરી વસ્તુ છે અને એ જ ફળે છે. મહામાજી જેવા કહે છે કે ‘ જ્યાં બુદ્ધિનુ ક્ષેત્ર પૂરું થાય છે ત્યાંથી શ્રદ્ધાના પ્રાર ભ થાય છે. ’ મનુષ્યને શ્રદ્ધા વિના ચાલવાનું નથી જ.
કુમા
બુદ્ધિવાદના ચક્રાવામાં ફરતા યુવાને માને કે ન માને પણ શાસ્ત્ર કહે છે કે ‘અભયકુમારે મેકલેલી મજૂષાએ આ રની આંખ ઊઘાડી.' આભૂષણની ઇચ્છાએ જ્યાં તેણે પેટી ઊઘાડી કે દેદીપ્યમાન પ્રતિમા દૃષ્ટિ સન્મુખ ખડી થઇ. પ્રથમ તે અનાય દેશવાસી કુમારે ભારતવર્ષમાં પહેરાતું આ પણ એકાદ જાતનુ આભરણુ હશે એમ માની લઇ, વારવાર દ્વવી જોઇ અંગ પર પહેરવા પ્રયાસ સેન્ગેા, પણ એમાં સફળતા ન મળી. પછી જ સાચુ