________________
આદ્રકુમાર :
[૧૦૧] તો પાણિગ્રહણ માટે પ્રાર્થના કરી રહી હતી, પણ મુનિએ શું વિચાર્યું ? એનું યથાર્થ માપ જ્ઞાનશક્તિ વિના ન થઈ શકે, છતાં કર્મરાજના આદેશથી કાળભૂપે એવી તે ભૂમિકા રચી હતી કે એમાં પરાજયનું નામ નહોતું.
દીક્ષાને જળ માફક એંટી રહેનાર અને આકાશનાદને અવગણનાર એક સમયના આમુનિ શ્રીમતીને જે વિચારે છે કે-આટલે કાળ જવા છતાં મારા માટે આ યુવતી કેમ આટલે
સ્નેહ ધરી રહી છે? ઊંડું અવગાહન કરતાં બંધુમતીને આત્મા જાણે શ્રીમતીરૂપે ન ઉપસ્થિત થયા હોય એમ લાગ્યું. એમાં આશ્ચર્ય પણ શું ? આત્મા ઓછો જ બદલાય છે? જે બદલાય છે એ તે શરીરનું ખોળિયું. બંધુમતી એ જ શ્રીમતી. એ વિચાર ઉત્પન્ન કરનાર પિલું ભેગાવળી કમ કે બીજું કઈ ? ગમે તેટલું ફર્યા પણ આખરે તો જ્યાં સર્જિત થયું હતું ત્યાં જ આવીને ઊભા. મુનિઆર્ટ્સનું હૃદય આજે પહેલાં જેવું મજબૂત નહોતું રહ્યું. શ્રીમતીના હાવભાવ કે વચનથી અને એ કરતાં વધુ તો. એ જ બંધુમતી છે એ ભાવથી જર્જરિત થઈ ચૂકયું હતું. દષ્ટિ સન્મુખ દેવને પરાજય કરવા જતાં પિતાને પરાજય તરતે હતે. એટલે જ સાધુતાના ઉપકરણોને ખીંટીએ ભરાવી, શ્રીમતીને કર ગ્રહણ કરી એક વારના મુનિઆદ્ધ ફરીવાર ગૃહસ્થ બન્યા.
જ્યાં અગમ્યતાના હાથ ફરી વળે છે ત્યાં પામર બુદ્ધિના માનવીની ગણના કામ નથી જ આવતી. દુનિયા ઉપરછલ્લું દેખી અનુમાનપરંપરા ચલાવે છે. એાછું જ તેને અંદરનું સત્ય સમજાય છે? એટલે જ મનુષ્ય સંગાધીન પ્રાણી છે અર્થાત A man is the creature of circumstances.'
જય હો આદ્રકમુનિને ! જય હે જૈન ધર્મને!! વંદન હે પ્રભાવિક મહાત્માને !” આમ ભિન્ન ભિન્ન વિનિના જ્યાં