________________
રાજર્ષિ કરક :
[ ૧૬૩ ] એની મેાહદશા-પ્રમાનિદ્રા ઊડી ગઈ. ચંપાનુ. રાજ્ય કરકને ભળાવી, ટૂંક સમયમાં એમણે પણ સંયમના રાહ લીધા. એ સબંધી વિસ્તારપૂર્વક વૃત્તાંત જાણવાના જિજ્ઞાસુએ ‘ ચાર પ્રત્યેકબુદ્ધના રાસ ’ અથવા ‘ચમત્કારિક યાગ યાને પ્રત્યેકબુદ્ધ ચિરત્ર ’ વાંચવું. હવે આપણે કરક ડૂ ‘રાજા મટી સાધુ અન્યા’ એ પ્રસંગ તરફ નજર ફેરવીએ.
*
.
રાજવી કરકંડૂને ગાયાના ગાકુળ રાખવાના એક પ્રકારને શેાખ હતા એમ કહીએ તેા ચાલે. એક વાર એવા એક ગેાકુલમાં તરતના જન્મેલે શ્વેતવણી એક સુંદર વાછડા જોતાં જ એના પ્રતિ કુદરતી પ્રેમ પ્રગટ્યો. તરત જગાવાળને એ વાછડાને પેટપૂર્ણ દૂધ પાઈને ઉછેરવાની આજ્ઞા અપાણી. આમ Born with a silverspoon ' એ ઉક્તિ અનુસાર ગળથૂથીમાંથી જ આ નવીન વાછડાને પેાતાની માતાના દૂધ ઉપરાંત અન્ય ગાયાનું દૂધ પણ મળવા માંડયુ. દૂધ જેવા પાષ્ટિક પદા માટે શું કહેવાપણું હાય ? આજને વિજ્ઞાનયુગ પણ એમાં ‘ વીટામીન ’( vitamin )નું અતિઘણું પ્રમાણ માને છે અને એ રીતે એનુ મહત્ત્વ સ્વીકારે છે. ટૂંકમાં કહીએ તેા દૂધના સંગીન આહાર વછેરાનુ બંધારણ એવુ તા સુઘટિત ને ઢ અનાવ્યું કે એ ભલભલા માતેલા સાંઢને પણ બેધડક સામને કરવા લાગ્યા અને સ્વબળથી જોતજોતામાં સાને પરાસ્ત કરવા લાગ્યા. એના આવા પરાક્રમથી કરક ડૂ રાજા બહુ જ રાજી થવા લાગ્યા. દિવસાનુદિવસ એનેા સ્નેહુ આ પ્રાણી તરફ ગાઢ થતા ગયા. સર્વ પશુ–પ્રાણીઓમાં આ વૃષભ રિણુ મનાય અને એક નાયકની જે રીતે અરદાસ્ત થાય એવી તેની ચાકરી થવા લાગી. પણ વેળાવેળાની છાંયડી!’ ‘ ચાર દિવસની ચાંદરણી ને ઘાર અંધારી રાત !' આવી કહેવતા પાછળ રહેલા ગૂઢભાવને ઉકેલાય તેા જીવનનું ઊંડું રહસ્ય ઝટ સમજાય. બાલ્યાવસ્થા
6